શાહી નટી પૌઆ (Shahi Nutty Poha Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
શાહી નટી પૌઆ (Shahi Nutty Poha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેહલા પૌઆ ને 2વાર પાણી થી ધોઈ ને ચારણી મા પાણી નિથારવા મુકી દો
- 2
કઢાઈ મા તેલ ગરમ કરી ને સીગંદાણા તળી લો, અને પ્લેટ મા કાઢી લો,એજ તેલ મા હળદરપાઉડર નાખી ને ધોયલા પૌઆ નાખી ને કાજૂ,કિસમિસ, સીગંદાણા,નાખી ને મીઠુ દળેલી ખાડં,લીમ્બુ ના રસ એડ કરી ને બધુ બરોબર મિક્સ કરો
- 3
નીચે ઉતારી ને દાડમ ના દાણા, સેવ નાખી ને કોથમીર થી ગારનીશ કરી ને સર્વ કરો.તો તૈયાર છે સુપર હેલ્ધી સ્વાદિષ્ટ,શાહી નટી પૌઆ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અમીરી નટી પૌઆ (Amiri Nutty Poha Recipe in Gujarati)
#cooksnep recipe#nasta recipe મે હેતલ જી ની રેસીપી જોઈ અને થોડા ફેફાર કરયા છે .મે કાજુ,દ્રાક્ષ, સીગંદાણા, દાડમ ના દાણા નાખયા છે અને કોથમીર,સેવ,દાડમ થી ગાર્નીશ કરી સાથે સર્વ કરી છે . અનેક ગુણો થી ભરપૂર પૌઆ પચવા મા હલકા અને બનાવા મા ઈજી છે. Saroj Shah -
અમીરી પોહા (Amiri Poha Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ (અમીરી બટાકા પૌઆ)#ઇન્દૌર,ઉ જજૈન ના સ્ટ્રીટફુડ Saroj Shah -
રજવાડી બટાકા પૌઆ(bataka pauva recipe in Gujarati
#માઇઇબુક રેસીપી બટાકા પૌઆ લગભગ દરેક ઘરો મા બનાવે છે. બનાવા મા સરલ ખાવા મા લાઈટ બ્રેકફાસ્ટ ,નાસ્તા ની બેસ્ટ વેરાયટી છે મધ્યપ્રદેશ કે ઈન્દોર,ઉજજૈન મા બટાકા પૌઆ ને આલુ પોહા કહે છે. સવાર ના નાસ્તા માટે હલવાઈ ની દુકાનો મા ગરમા ગરમ આલુ પૌહા અને ચા ની ચુસકી તાજગી અને પ્રસન્નતા ના અહસાસ કરાવે છે ચાલો આપણે જોઈયે કે બટાકા પૌઆ ને કઈ રીતે શાહી લુક આપી ને વિશેષ બનાવે છે. Saroj Shah -
-
નાયલોન પૌઆ નો ચેવડો (Nylon Poha Chevdo Recipe in Gujarati)
# પર્યુષણ માટે ના નાસ્તા રેસીપી#ડાયેટ રેસીપી#લીલોતરી,ડુગંળી ,લસણ વગર ની રેસીપી#ઓઈલ લેસ રેસીપી..ડાયેટ પૌઆ ચેવડો Saroj Shah -
બેસન ચીલા (Besan Chila Recipe In Gujarati)
# નાસ્તા રેસીપી #બેસન રેસીપી#બ્રેક ફાસ્ટ રેસીપી#યલો રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
આલુ પોહા (Aloo Poha Recipe In Gujarati)
#FDS#Friendship day special આલુ પોહા (બટાકા પૌઆ)મારી ફ્રેન્ડ ઈન્દોર ની છે , બટાકા પૌઆ એના પ્રિય નાસ્તા છે. કઈ પણ નાસ્તા બ્રેક ફાસ્ટ મા બનાઈયે તો ચાલે પણ જો મે બટાકા પૌઆ બનાવુ હોય તો ખુશ થઈ જાય છે ..માટે મારી ફ્રેન્ડ ને યાદ કરી ને બનાવુ છુ અને એને ડેડીકેટ કરુ છુ.... Saroj Shah -
નટી પોહા(નટી પૌઆ)
#ઇબુક૧#ફ્રૂટ્સ# લગભગ દરેક ભારતીય ઘરો ના રસોડા મા નાસ્તા તરીકે પૌઆ વિવિધ રીતે બનાવાય છે ઇન્દોર, મહારાષ્ટ્ર,ગુજરાત મા અલગ અલગ રીતે બને છે ખુબજ પોપુલર અને સરલ રેસીપી છે યહી મૈ નટસ ના ઉપયોગ કરી હેલ્દી બનાવયો છે Saroj Shah -
નટી આલુ પોહા
#ડીનર રેસીપી આલુ પોહા સમ્રગ ભારત મા વિવિધ તરીકે થી બનાવવા મા આવે છે. પોહા ને પૌઆ,બીટન રાઈજ,ફલેકસ રાઈસ,ચૂડા અનેક નામો થી ઓળખાય છે. પોહા એક એવી વાનગી છે જેને બ્રેકફાસ્ટ,લંચ,ડીનર કોઈ પણ સમય બનાવી શકીયે છે.વન પૉટ મીલ તરીકે ઉપયોગ કરી શકાય છે.. Saroj Shah -
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week 1બટાકા પૌઆ દરેક ઘરો મા બનતી બ્રેકફાસ્ટ ડીનર ,લંચ રેસીપી છે ગુજરાત ,મહારાષ્ટ્ર ,મધ્યપ્રદેશ ની ખાસ વાનગી છે ,અને બધી જગાય બનાવાની રીત અને ઘટક પણ અલગ અલગ હોય છે Saroj Shah -
વઘારેલા લસણિયા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4વઘારેલા મમરામમરા લગભગ દરેક ના ઘરે બનતા હોય છે , હલ્કા ફુલકા સુપ્ચાચ નાસ્તા છે,ફટાફટ બની જાય છે ,મે દરેક ના મનપસંદ મમરા ના નાસ્તા મા મખાના જે પોષ્ટિકતા થી ભરપુર છે , નાખયુ છે સીન્ગદાણા , સેવ ક્ન્ચીનેસ આપે છે અને કાજૂ ,બદામ,સુકી દ્રાક્ષ રીચ લુક ની સાથે હેલ્ધી બનાવે છે Saroj Shah -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#RC3#Redપંજાબી કયુજન ની મસાલેદાર , જયાકેદાર ,લિજજતદાર રેસીપી એટલે પનીર . કાજૂ,બદામ,મગજતરી ઘી નાખી ને શાહી લુક આપયુ છે Saroj Shah -
અમીરી સેવ ખમણી (Amiri Sev Khamni Rcipe In Gujarati)
#GCR#Bppa special recipe#Ankut-prasad recipe ગણપતિ દાદા ના અન્નકૂટ મા મે કાજુ ,દ્રાક્ષ થી ભરપુર સેવ ખમણી બનાવી છે Saroj Shah -
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
# સ્ટ્રીટ ફુડ#ઇન્દોરી સ્પેશીયલ#cookpad Gujaratiબટાકા પૌઆ તાજા ગરમ અને ભટપટ બની જતા ઑલ ફેવરીટ નાસ્તા છે, પણ હલવો ખોરાક તરીકે (લાઈટ ફુડ) તરીકે લચં કે ડીનર મા ખવાય છે ,ઈન્દોર મા સવાર મા નાસ્તા મા હોટલ,લારી પર સ્ટ્રીટ ફુડ તરીકે બેચાય છે. Saroj Shah -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
સ્નેહા બેન ની રેસીપી જોઈ ને મે પણ બનાયા સોજી ના શીરા ખુબ ટેસ્ટી બનયા છે કેમ કે મે બનાવી ને ભગવાન ને ભોગ ધરાયા છે Saroj Shah -
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1#પૌઆબટાકા પૌઆ મારી રીતે - ખૂબજ ટેસ્ટ ફુલ. Colours of Food by Heena Nayak -
ઉપમા (Upma Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી # બ્રેકફાસ્ટ રેસીપી#લાઈટ ,હેલ્ધી રેસીપીઉપમા સ્પેશીયલી સાઉથ ની વાનગી છે પણ બધા ને પોતાના સ્વાદ અને પસંદગી મુજબ અપનાવી ને નાસ્તા માટે પ્રધાનતા આપી છે ઉપમા ફટાફટ બની જતી કયૂક એન્ડ ઈજી રેસીપી છે. Saroj Shah -
સોજી ઉપમા (Sooji Upma Recipe In Gujarati)
#નાસ્તા રેસીપીસવાર ના નાસ્તા ફ્રેશ ગરમ .પોષ્ટિક હોય તો આખા દિવસ દરમ્યાન ટમી ફુલ હોય છે અને કામ કરવાની ક્ષમતા વધી જાય છે ઉપમા ના નાસ્તા સારા ઓપ્સન છે.. Saroj Shah -
ઉપમા
#ઉપમા હલ્કી ,ફુલકી હેલ્ધી બ્રેકફાસ્ટ રેસીપી છે. સાઉથ ઈન્ડિયન મા પ્રચલિત રેસીપી છે જે લગભગ બધા રાજયો ને અપનાવી લીધી ,ખાવા મા ટેસ્ટી અને ફટાફટ બની જતા નાસ્તા રેસીપી છે Saroj Shah -
-
(બટાકા પૌઆ)(bataka pauva Recipe in Gujarati)
સવાર નો બ્રેકફાસ્ટ ચા સાથે બટાકા પૌઆ સરસ લાગે છે મારા ફેવરિટ Pina Mandaliya -
કંકોડા કાજૂ ના શાક અને જુવાર ના રોટલા (Kantola Kaju Shak Recipe In Gujarati)
#MRC#cooksnape recipe#EB#Week 13 kakodaGreen recipeકંકોડા કારેલા ની એક પ્રજાતિ છે જે વન કારેલા ના નામ થી પણ જણીતી છે.બરસાતી સીજન મા જ મળે છે .. કાજૂ કંકોડા ના શાક અને જૂવાર ના રોટલા શુદ્ઘ સાત્વિક ભોજન. માનસુન મા ખાવાની મજા કઈ ઔર છે. Saroj Shah -
-
-
બ્રેડ રવા ટોસ્ટ (Bread Rava Toast Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#કવીક એન્ડ ઈજી સ્નેકસ#ટી ટાઈમ નાસ્તા બ્રેડ થી બનતી ભપપટ રેસીપી છે ,હેલ્ધી ,ટેસ્ટી છે. Saroj Shah -
દુધી ના ઢેબરા (Dudhi Dhebra Recipe In Gujarati)
#CWT#MBR1# cookpad Gujarati દરેક ગુજરાતી ઘરો ના બનતી મોસ્ટ ફેવરીટ ઢેબરા ની રેસીપી ..લંચ ,ડીનર, બ્રેક ફાસ્ટ મા બનતી કિવક એન્ડ ઈજી ,હેલ્ધી,સ્વાદિષ્ટ રેસીપી . જેમા વિવિધ પ્રકાર ના લોટ અને શાક ભાજી ઉપયોગ મા લેવાય છે Saroj Shah -
નાયનોન ચેવડો(Naylon Chevdo Recipe in Gujarati)
#કુકબુક#દિવાળી સ્પેશીયલ# નાસ્તા #નમકીનતળયા વગર ઓછા તેલ મા એકદમ , ટેસ્ટી, જયાકેદાર,કાજુ,દ્રાક્ષ,સીગદાણ થી ભરપૂર ઓછી મેહનત થી બનતુ લિજ્જતદાર રજવાડી ચેવડો Saroj Shah -
થેપલા (Thepla Recipe in Gujarati)
#Goldan apron 4#week20#Thepla#Ragiથેપલા જીદી જુદી શાક ભાજી અને વિવિધ લોટ ના ઉપયોગ કરી બનાવા મા આવે નાસ્તા ,લંચબાકસ ની સરસ રેસીપી છે.મે રાગી,ઘઉં ,સોયાબીન ના લોટ મા ગાજર મિકસ કરી ને થેપલા બનાયા છે જે સ્વાદિષ્ટ હોવાને સાથે પોષ્ટિક પણ છે. Saroj Shah -
પાપડ પૌઆ (Papad Poha Recipe In Gujarati)
#PRપાપડ પૌઆ ખવામાં ખુબજ હેલ્ધી છે અને ઘણા દિવસ સુધી સ્ટોર કરી રાખી શકાય છે Daxita Shah -
ઉપમા (Upma Recipe In Gujarati)
#cookpad Gujarati#ઉપમા ,સાઉથ મા બનતી સાઉથ ની પોપ્યુલર વાનગી છે ,પરન્તુ આજકલ બધાયે ફેવરીટ ફ્રેશ નાસ્તા તરીકે અપનાવી લીધા છે. વેજીટેબલ ,નટસ નાખી ને વેરીયેશન હોય છે.. Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15310257
ટિપ્પણીઓ (10)