ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ બટાકા ને છાલ કાઢી લાંબા સુધારી લેવા.પછી તેને પાણી થી ધોઈ લેવા.
- 2
ડુંગળી અને કેપ્સિકમ પણ લાંબા સુધારી લેવા.
- 3
હવે ચિપ્સ માં મરી પાઉડર, લાલ મરચું પાઉડર,મીઠું, કોર્ન ફ્લોર નાખી મિક્સ કરવું.પછી ગરમ તેલ માં તળી લો.
- 4
તળાઈ જાય એટલે તેને એક પ્લેટ માં કાઢી લો. હવે એક લોયા માં તેલ મૂકી તેમાં આદુ,લસણ ની પેસ્ટ નાખી સોતરવું,પછી તેમાં ડુંગળી નાખી સોતરવી,પછી તેમાં કેપ્સિકમ નાખી ૧ મિનિટ સુધી થવા દો.
- 5
હવે તેમાં સોયા સોસ, ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, ટોમેટો સોસ,મીઠું,નાખી મિક્સ કરવું. લાસ્ટ માં તેમાં તળેલા પોટેટો નાખી મિક્સ કરવું,ઉપર થી ધાણા ભાજી નાખી સર્વ કરો.તો રેડી છે ડ્રેગન પોટેટો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15311824

















ટિપ્પણીઓ (3)