હરિયાળી પોહા (Hariyali Poha Recipe In Gujarati)

Ami Sheth Patel
Ami Sheth Patel @AmiShethPatel

#RC4
એક હેલ્થી હરિયાળી પોહા ની રેસીપી બતાઉં છું જે ક્વિક અને ટેસ્ટી બને છે

હરિયાળી પોહા (Hariyali Poha Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#RC4
એક હેલ્થી હરિયાળી પોહા ની રેસીપી બતાઉં છું જે ક્વિક અને ટેસ્ટી બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપપોહા
  2. 1/2 કપકોથમીર
  3. 1/2 કપપાલક
  4. 3લીલા મરચા
  5. 1/4 કપશીંગ દાણા
  6. 1/2 tspવરિયાળી
  7. 1/2 tspતલ
  8. 1/2 tspરાઈ
  9. 1/2 tspહિંગ
  10. 2 tspખાંડ
  11. 1લીંબુ રસ
  12. મીઠુ સ્વાદ અનુસાર
  13. 2 tbspતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા કોલેન્ડર મા પોહા ધોઈ નાખી નિતારવા મિક્સર જાર મા લીલા મરચા, પાલક, લીંબુ રસ, ખાંડ,1 ચમચી તેલ નાખી ગ્રીન્ડ કરવું

  2. 2

    કડાઈ મા તેલ ગરમ કરી રાઈ, હિંગ,નાખી વઘાર કરવો શીંગ દાણા ને તળવા પછી હરિયાળી પેસ્ટ, તલ, વરિયાળી, મીઠુ નાખી 2 મિનિટ સાતારવું પછી 2 ટેબલ સ્પૂન પાણી નાખી મિક્સ કરવું, પછી પોહા નાખી મિક્સ કરી 3 મિનિટ ગરમ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Sheth Patel
Ami Sheth Patel @AmiShethPatel
પર

Similar Recipes