ફરાળી ખાટ્ટા ઢોકળા (Farali Khata Dhokla Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
ફરાળી ખાટ્ટા ઢોકળા (Farali Khata Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મોરૈયો અને સાબુદાણા ને મિક્સર જાર માં ક્રશ કરી લો.
- 2
પછી એક બાઉલ માં બધું મિશ્રણ ઉમેરી એમાં દહીં મીઠું લીંબુ નો રસ ઉમેરી ને પાણી ઉમેરી મિશ્રણ તૈયાર કરવું
- 3
આ મિશ્રણ ને ઢાંકી ને 10 મિનિટ માટે રહવા દો.
- 4
પછી એક સ્ટીમર માં પાણી ઉમેરી ને ગેસ ચાલુ કરી ગરમ થવા માટે મૂકો પછી આ ઢોકળા ના મિશ્રણ માં ઈનો
ઉમેરી હલાવી લો પછી તેલ થી ગ્રીશ કરેલી ડીશ માં આ મિશ્રણ ને ઉમેરી લો અને 10 મિનિટ માટે ઢાંકણું ઢાંકી
ને ઢોકળા ને બફાવા દો - 5
10 મિનિટ પછી ઢોકળા ની ડીશ સ્ટીમર માંથી બહાર કાઢી લેવી એને ગેસ બંધ કરી દેવો
- 6
પછી ગેસ ચાલુ કરી વઘારિયા માં તલ મરચા,લીમડો ઉમેરી ને બધું તતડે પછી ગેસ બંધ કરી દો. પછી તૈયાર થયેલો
વઘાર ઢોકળા પર રેડી દો. પછી ચાકુ ની મદદ થી ટુકડા કરી લો. પછી ડીશ માં સર્વ કરો ફરાળી ઢોકળા. તૈયાર છે ફરાળી ઢોકળા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15407552





ટિપ્પણીઓ (26)