ફરાળી ખાટ્ટા ઢોકળા (Farali Khata Dhokla Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
3 વ્યક્તિ
  1. 1 કપમોરૈયો
  2. 1/2 કપસાબુદાણા
  3. 2 ટેબલ સ્પૂનદહીં
  4. 8 નંગલીમડા નાં પાંદડા
  5. 1/2 ટી સ્પૂનતલ
  6. 2 નંગલીલાં મરચાં
  7. 1/2 ટી સ્પૂનસિંધવ મીઠું
  8. 1 નંગલીંબુ નો રસ
  9. 1 કપપાણી મિશ્રણ ને પલળવા માટે
  10. 1બ્લુ ઈનો નું પેકેટ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મોરૈયો અને સાબુદાણા ને મિક્સર જાર માં ક્રશ કરી લો.

  2. 2

    પછી એક બાઉલ માં બધું મિશ્રણ ઉમેરી એમાં દહીં મીઠું લીંબુ નો રસ ઉમેરી ને પાણી ઉમેરી મિશ્રણ તૈયાર કરવું

  3. 3

    આ મિશ્રણ ને ઢાંકી ને 10 મિનિટ માટે રહવા દો.

  4. 4

    પછી એક સ્ટીમર માં પાણી ઉમેરી ને ગેસ ચાલુ કરી ગરમ થવા માટે મૂકો પછી આ ઢોકળા ના મિશ્રણ માં ઈનો
    ઉમેરી હલાવી લો પછી તેલ થી ગ્રીશ કરેલી ડીશ માં આ મિશ્રણ ને ઉમેરી લો અને 10 મિનિટ માટે ઢાંકણું ઢાંકી
    ને ઢોકળા ને બફાવા દો

  5. 5

    10 મિનિટ પછી ઢોકળા ની ડીશ સ્ટીમર માંથી બહાર કાઢી લેવી એને ગેસ બંધ કરી દેવો

  6. 6

    પછી ગેસ ચાલુ કરી વઘારિયા માં તલ મરચા,લીમડો ઉમેરી ને બધું તતડે પછી ગેસ બંધ કરી દો. પછી તૈયાર થયેલો
    વઘાર ઢોકળા પર રેડી દો. પછી ચાકુ ની મદદ થી ટુકડા કરી લો. પછી ડીશ માં સર્વ કરો ફરાળી ઢોકળા. તૈયાર છે ફરાળી ઢોકળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

ટિપ્પણીઓ (26)

Similar Recipes