કારેલા ની છાલ ને ડુંગળી ની ટીકકી (Karela Chaal Dungri Tikki Recipe In Gujarati)

Kapila Prajapati @kapilap
ચટણી સાથે મરચાં
કારેલા ની સોલ ને ડુંગળી ની ટીકરી
કારેલા ની છાલ ને ડુંગળી ની ટીકકી (Karela Chaal Dungri Tikki Recipe In Gujarati)
ચટણી સાથે મરચાં
કારેલા ની સોલ ને ડુંગળી ની ટીકરી
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલમાં બેસન લો તેમાં કારેલા ની સોલ ને ડુંગળી મિક્સ કરો પછી તેમાં મસાલો મિક્સ કરો લાલ મરચું હળદર ધાણાજીરું દહીં ખાંડ
- 2
નાખી ને બરાબર ટીક્કી નુ ખીરું તૈયાર કરો પછી કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં તેમાં નાના ગોટા તૈયાર કરો પછી તેને વાટકી થી દબાવી ને ફરી તરો
- 3
ટીકરી તૈયાર કરો પછી બેસન ની ચટણી સાથે સર્વ કરો ચોમાસામાં વરસાદ ગરમા ગરમ ગોટા દહીં સાથે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15484089









ટિપ્પણીઓ