જૈન ભાજી (Jain Bhaji Recipe In Gujarati)

Jenny Shah
Jenny Shah @Jenny_9999
Ahmedabad

#PR
ભાજી પાવ બધા ને ગમે. આજે મે પરયુસણ માં પણ બનાવી શકાય એવી ભાજી બનાવી છે.

જૈન ભાજી (Jain Bhaji Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#PR
ભાજી પાવ બધા ને ગમે. આજે મે પરયુસણ માં પણ બનાવી શકાય એવી ભાજી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 ચમચો લીલા સૂકા વટાણા
  2. 2કાચા કેળા
  3. 1કેપ્સીકમ
  4. 2ટામેટાં
  5. 2લીલા મરચાં
  6. 1 ચમચીલાલ મરચું
  7. 1/2 ચમચીહળદર
  8. 1/2ગરમ મસાલો
  9. મીંઠુ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    વટાણા 3 કલાક પલાણી નેપછી બાફવા.કેળા બાફી દેવા.

  2. 2

    ટામેટાં કેપ્સીકમ મરચાં ની ગેૃવી કરવી.એક પેન માં તેલ મુકી ગેૃવી સાંતળી બધો મસાલો કરી દેવો.

  3. 3

    તેમા કેેળા વટાણા સ્મેસ કરી ગેૃવી માં મીક્ષ કરી દેવુ.લીંબૂ એડ કરી સર્વ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jenny Shah
Jenny Shah @Jenny_9999
પર
Ahmedabad

Similar Recipes