ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#CD
# Coffee day
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ૨ ચમચી ખાંડ, ૨ ચમચી coffee અને ગરમ પાણી મિક્સ કરો
- 2
ત્યારબાદ તેને બીટર થી એક જ સાઈડમાં બીટ કરો
- 3
થોડીવાર બીટ કરવાથી એક સરસ ફોર્મ તૈયાર થશે
- 4
પહેલા થી ઠંડા કરેલા ગ્લાસમાં ઠંડુ દૂધ રેડો અને ત્યારબાદ કોફીનુ તૈયાર કરેલું ફોર્મ ઉમેરો.આ પીણા ને સિલ્વર બોલથી સજાવી સર્વ કરો.
- 5
તો તૈયાર છે ડાલ્ગોના coffee
Keywords
Similar Recipes
More Recipes
- કૉફી બિસ્કિટ પુડિંગ (Coffee biscuit pudding recipe in Gujarati)
- કૉફી બીન્સ કોકો કૂકીઝ (Coffee Beans Coco Cookies Recipe In Gujarati)
- સાઉથ ઈન્ડિયન મૈસૂર મસાલા ઢોંસા (South Indian Mysore Masala Dosa
- કોફી મોકા પેસ્ટ્રી (Coffee Mocha Pastry Recipe In Gujarati)
- પીઝા સ્લાઈડર (Pizza Slider Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15568492



ટિપ્પણીઓ (2)