ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)

Bhoomi Harshal Joshi
Bhoomi Harshal Joshi @BHJ301112

#CD
# Coffee day

ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)

#CD
# Coffee day

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
  1. 2 ચમચીકોફી
  2. ૨ ચમચીખાંડ
  3. 1/2 કપ ગરમ પાણી
  4. 1 ગ્લાસગરમ કરી ઠંડુ કરેલું મીઠું દૂધ
  5. સજાવટ માટે silver balls

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ૨ ચમચી ખાંડ, ૨ ચમચી coffee અને ગરમ પાણી મિક્સ કરો

  2. 2

    ત્યારબાદ તેને બીટર થી એક જ સાઈડમાં બીટ કરો

  3. 3

    થોડીવાર બીટ કરવાથી એક સરસ ફોર્મ તૈયાર થશે

  4. 4

    પહેલા થી ઠંડા કરેલા ગ્લાસમાં ઠંડુ દૂધ રેડો અને ત્યારબાદ કોફીનુ તૈયાર કરેલું ફોર્મ ઉમેરો.આ પીણા ને સિલ્વર બોલથી સજાવી સર્વ કરો.

  5. 5

    તો તૈયાર છે ડાલ્ગોના coffee

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhoomi Harshal Joshi
પર

Similar Recipes