અંજીર શેક વીથ આઈસ્ક્રીમ (Anjeer Shake With Icecream Recipe In Gujarati)

Neha Prajapti
Neha Prajapti @nehaprajapti

#mr
Post 3

અંજીર શેક વીથ આઈસ્ક્રીમ (Anjeer Shake With Icecream Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#mr
Post 3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે લોકો
  1. ૨ નંગપલાળેલા અંજીર
  2. 2 ચમચીસાકરનો ભૂકો
  3. 2 ગ્લાસઠંડુ દૂધ
  4. ૧ ચમચો વેનીલા આઈસ્ક્રીમ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મિક્સર જારમાં દૂધ, સાકર, અંજીર અને વેનીલા આઈસ્ક્રીમ ઉમેરી મિક્સર ચાલુ કરી બધુ બરાબર મિક્ષ કરી લો.

  2. 2

    ત્યારબાદ ઠંડા ઠંડા દૂધ ને સર્વિંગ ગ્લાસમાં કાઢીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Prajapti
Neha Prajapti @nehaprajapti
પર

Similar Recipes