કેસર બાસુંદી (Kesar Basundi Recipe In Gujarati)

Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel

#mr

શેર કરો

ઘટકો

3 કલાક
4 લોકો માટે
  1. 2 લિટરદૂધ
  2. 100 ગ્રામમોરસ (ખાંડ)
  3. 7-8કેસર ના તાંતણા
  4. ગાર્નીશિંગ માટે
  5. વાટેલી ઈલાયચી
  6. બદામ ની કતરણ
  7. વાટેલું જાયફળ

રાંધવાની સૂચનાઓ

3 કલાક
  1. 1

    સૌ પ્રથમ રક તપેલી માં દૂધ કાઢો. હવે તેને ગેસ પર મુકો. દૂધ નો એક ઉભરો આવવા દેવાનો. ગેસ મીડીયમ રાખવો. એટલે દૂધ ચોંટે નઈ. હવે એક વાડકીમાં કેસર ના તાંતણા લો. હવે તેમાં ઠંડુ દૂધ નાખી તેને મસળ્યા કરવું. એટલે કલર આવશે.

  2. 2

    હવે દૂધ નો ઉભરો આવી જાય એટલે ખાંડ નાખો. હવે દૂધ ને હલાવ્યા કરવું. હવે તેમાં કેસર પણ ઉમેરો. ફરીથી તેને હલાવ્યા કરવું.

  3. 3

    હવે

  4. 4

    હવે તેને હલાવ્યા જ કરવું. પછી ગેસ ધીમો કરી લેવો. તેને ઉકળવા દો. 2 કલાક સુધી તેને ઉકળવા દેવું. પછી ગેસ બંધ કરવો. બજાર જેવી બાસુંદી તૈયાર. હવે બાસુંદી ઠંડી પડે એટલે એમાં વાટેલી ઈલાયચી, બદામ ની કતરણ, જાયફળ નાખી હલાવી દો. તો તૈયાર છે કેસર બાસુંદી.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
પર

Similar Recipes