મસાલા દૂધ (Masala Doodh Recipe In Gujarati)

Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel

#mr

શેર કરો

ઘટકો

15 મિનિટ
1 માટે
  1. 1 કપદૂધ
  2. 1છીનેલું આદુ
  3. 1/4 ચમચી વાટેલી ઈલાયચી
  4. જરૂર મુજબ પાણી
  5. 2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં એકદમ થોડું પાણી લો. હવે તેમાં ખાંડ નાખો. આદુ છીણી લેવું. તેમક વાટેલી ઈલાયચી પણ નાખો.

  2. 2

    પાણી ઉકળે એટલે એમાં દૂધ ઉમેરો. હવે તેને પણ ઉકળવા દો. તો તૈયાર છે મસાલા દૂધ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
પર

Similar Recipes