કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝી પાણી પૂરી બોંડા (Cheesy Panipuri Bonda Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝી પાણી પૂરી બોંડા (Cheesy Panipuri Bonda Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝી પાણી પૂરી બોંડા (Cheesy Panipuri Bonda Recipe In Gujarati)

Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
Vadodara

#LO
#cookpadindia
#cookpadgujarati

ચીઝી પાણી પૂરી બોંડા (ભજીયા)
પાણી પૂરી બનાવતા થોડી પૂરી વધી તો થોડું ઈનોવેશન કરીને આ બનાવ્યા છે

#LO
#cookpadindia
#cookpadgujarati

ચીઝી પાણી પૂરી બોંડા (ભજીયા)
પાણી પૂરી બનાવતા થોડી પૂરી વધી તો થોડું ઈનોવેશન કરીને આ બનાવ્યા છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 સેરવિંગ
  • 8-10પાણી પૂરી
  • 2 નંગબટાકા
  • 2 ચમચી મરચા, ફુદીના ની પેસ્ટ
  • 1 નાનો કપચણા નો લોટ
  • 1 ચમચીકોર્ન ફ્લોર
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • સંચાર પાઉડર જરૂર મુજબ
  • 5-6 ચમચીબ્રેડ ક્રમ્સ
  • લસણ ની ચટણી
  • પુદીના ની ચટણી
  • સેવ જરૂર મુજબ
  • ડુંગળી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બટાકા ને બાફી ને તેની છાલ કાઢી ને મરચા ફુદીના ની પેસ્ટ, મીઠું અને સંચર પાઉડર એડ કરી સ્ટફિંગ બનાવી લો.

    ચીઝી પાણી પૂરી બોંડા (Cheesy Panipuri Bonda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પાણી પૂરી ની પૂરી ને ધીમે થી સહેજ કોર્નર તોડીને આ સ્ટફિંગ અંદર પોર (ભરી લો) કરી લો.વચ્ચે ચીઝ એડ કરવાનું.

    ચીઝી પાણી પૂરી બોંડા (Cheesy Panipuri Bonda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝી પાણી પૂરી બોંડા (Cheesy Panipuri Bonda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝી પાણી પૂરી બોંડા (Cheesy Panipuri Bonda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આ બોંડાં ને ચણા ના લોટ અને કોર્ન ફ્લોર ની સ્લરી માં ડીપ કરીને બ્રેડ ક્રમસ માં રગદોળો અને તેલ માં ડીપ ફ્રાય કરો. ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી કરવા.

    ચીઝી પાણી પૂરી બોંડા (Cheesy Panipuri Bonda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝી પાણી પૂરી બોંડા (Cheesy Panipuri Bonda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝી પાણી પૂરી બોંડા (Cheesy Panipuri Bonda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આ બોડા ને ગ્રીન ચટણી, ડુંગળી,સેવ,અને લસણ ની ચટણી જોડે સર્વ કરો.

    ચીઝી પાણી પૂરી બોંડા (Cheesy Panipuri Bonda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝી પાણી પૂરી બોંડા (Cheesy Panipuri Bonda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝી પાણી પૂરી બોંડા (Cheesy Panipuri Bonda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    નોંધ.... આ બોંડા ને સ્લરી માં ડીપ કરી ને તરત તળી લેવા.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
પર October 11, 2021 16:12
Vadodara

ટિપ્પણીઓ (5)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
November 09, 2021 14:24
Superb presentation
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Panipuri બોન્ડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ મંચુરિયન (વધેલી રોટલી માંથી)
  2. પાન મુખવાસ (Paan Mukhwas Recipe In Gujarati)
  3. વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
  4. રોટી વેજ ક્રિસ્પી સમોસા (Roti Veg Crispy Samosa Recipe In Gujarati)
  5. ઇન્સ્ટન્ટ કલાકંદ (Instant kalakand recipe in Gujarati)
  1. રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
  2. રાઈસ કટલેટ (Rice Cutlet Recipe In Gujarati)
  3. કેસર પેડા નો પ્રસાદ (Kesar Penda Prasad Recipe In Gujarati)
  4. ચકરી (Chakri recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15600699
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close