રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)

#LO કાલે પાણી પૂરી બનાવી એણો રગડો અને બે ચટણી વધ્યા હતા, અને સવારે કોબીજ ગાજર નુ મિક્સ શાક વધ્યુ હતુ, એટલે બટાકા બાફીને વેસ્ટ માંથી બેસ્ટ એવું કર્યુ રગડા પેટીસ બનાવી દીધી, ઝીણી સેવ ન હતી તો ફરસાણ ને હાથ થી મસળી ને મિક્સ કરીને ખૂબજ ટેસ્ટી રગડા પેટીસ બનાવી દીધી
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#LO કાલે પાણી પૂરી બનાવી એણો રગડો અને બે ચટણી વધ્યા હતા, અને સવારે કોબીજ ગાજર નુ મિક્સ શાક વધ્યુ હતુ, એટલે બટાકા બાફીને વેસ્ટ માંથી બેસ્ટ એવું કર્યુ રગડા પેટીસ બનાવી દીધી, ઝીણી સેવ ન હતી તો ફરસાણ ને હાથ થી મસળી ને મિક્સ કરીને ખૂબજ ટેસ્ટી રગડા પેટીસ બનાવી દીધી
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા બાફીને ઠંડા પડવા દો પછી છીણી લો, પછી વધેલા શાક ને ઉમેરો ઉપરથી મીઠું, ચાટ મસાલો, ધાણાજીરું, લાલ મરચું પાઉડર, ઉમેરો પછી થોડો કોનૅફલોર ઉમેરો ટિક્કી વાળો પછી કોનૅફલોર મા રગડોળી ને નોનસ્ટિક તવી પર બન્ને તરફથી બરાબર શેકી લો
- 2
કાંદા અને કોથમીર ને ચૌપરમા ફેરવી ને ઝીણું કરો, સફેદ વટાણા ને થોડુ મીઠું, હળદર નાખો અને 1 ગ્લાસ પાણી રેડી બરાબર હલાવીને 2 સીટી વગાડી લેવી રગડો તૈયાર
- 3
હવે એક પ્લેટમાં પેટીસ લો, ઉપરથી રગડો રેડો,
- 4
પછી મીઠી ચટણી, લીલી ચટણી, અને કાંદા કોથમીર ભભરાવી દો, અને ફરસાણ મિક્સ કરીને એ પણ ભભરાવી દો
- 5
તૈયાર રગડા પેટીસ
ખાસ નોંધ :- આ વાનગી મા બધી જ વસ્તુ જે વધી હતી એણા ઉપયોગથી બનાવવામાં આવી છે.
Similar Recipes
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
રગડા પેટીસ એ મહારાષ્ટ્ર અને ગુજરાતની સ્ટ્રીટ ફૂડ નાસ્તાની લોકપ્રિય ચટાકેદાર રેસીપી છે ,જે દરેક વયના લોકો માણી શકે છે. સ્વાદિષ્ટ રગડાને પેટીસ સાથે અને પાંઉ રગડા તરીકે પણ માણી શકાય છે.ઉપરાંત આ પેટીસને લાલ લીલી ચટણી સાથે ટી ટાઈમ સ્નેકસ તરીકે પણ ઉપ્યોગ કરી શકાય છે અને પેટીસ ને પાંઉમાં મૂકી ચટાકેદાર ચટણીઓ ઉમેરીને વડાપાઉં જેવો પણ સ્વાદ માણી શકાય છે.આમ એક રગડાની રેસિપીમાંથી અનેક રૂપે વાનગીઓનો સ્વાદ માણી શકાતો હોવાથી આ રગડા પેટીસ ની ડીશ મારી મનપસંદ ડીશમાં સ્થાન ધરાવે છે.#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
ફ્રેન્ડ કે મિત્રનું નામ આવે એટલે જે ખાસ હોઈ એનું નામ અને ચહેરા પર સ્માઈલ આવી જા છે અને આજે ખાસ દિવસે કુકપેડે આ દિવસ ઉજવવા માટે મનેઆટલી સારી તક આપી કે હું મારી ફ્રેન્ડ ને ભાવતી વાનગી બનાવું. તો ચાલો બનાવીએ મારી ફ્રેન્ડની વાનગી રગડો પેટીસ.#FD Tejal Vashi -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#ATW1#TheChefStory#ragdapattice#streetfood#mumbaistreetstylechaat#cookpadgujaratiરગડા પેટીસ એ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યનું સૌથી લોકપ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડ છે. આમાં બટાકા ની પેટીસ બનાવી ને ઉપર વટાણા નો રગડો નાખવામાં આવે છે. ચટપટી તીખી ને મીઠી ચટણી નાખીને ખવાય છે. Mamta Pandya -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
લીલા વટાણા નો રગડો બનાવ્યો તો પૂરી સાથે તથા પેટીસ સાથે ખાવાનો પ્રોગ્રામ બનાવ્યો. ફટાફટ પેટીસ પણ બનાવી અને ગરમાગરમ રગડા સાથે સૌ એ આનંદ માણયો. Dr. Pushpa Dixit -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
કંઈક ચટપટુ ખાવા નું મન થાય ત્યારે રગડા પેટીસ એક સારો ઓપ્શન છે😊 Hetal Gandhi -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિમાં અમારા ઘરે આ વખતે ગરમાગરમ રગડા પેટીસ બનાવ્યા હતા અને ઠંડી પણ ખૂબ હતી તો બધાને આ તીખી અને ગરમ ડીશ ખૂબ જ પસંદ પડી Kalpana Mavani -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
શિયાળા ની ઠંડી માં ગરમ, ગરમ ખાઈ શકાય તેવી વાનગી રગડા પેટીસ ,...સ્વાદ માં મસ્ત... અને ઓછી સામગ્રી તેમજ ઝડપ થી બની જાય છે...... Rashmi Pomal -
રગડા પેટીસ(Ragda Patties Recipe in Gujarati)
#trend2 રગડા પેટીસ બધાને ખૂબ જ પ્રિય હોય છે અને મારી પ્રિય ડીસ છે રગડા પેટીસ Bhavna Vaghela -
રગડા પેટીસ
#કઠોળરગડા પેટીસ એ સૂકા સફેદ વટાના માંથી બનાવી છે.સૌ ને ભાવતી સ્ટ્રીટ ફુડ ડિશ છે. Krishna Kholiya -
રગડા પેટીસ(Ragda Patties Recipe in Gujarati)
#trend2સૌને ભાવે એવી ગરમાગરમ રગડા પેટીસ સરળ ને સરસ.. Hiral Pandya Shukla -
-
રગડા પેટીસ(Ragda Patties Recipe in Gujarati)
#Trend2#Week 2 આજે હુ એક એવી વાનગી લઈ આવી છું જે લગભગ બધાં નાં ઘરમાં બનતી હશે રગડો પેટીસ એ એવી વાનગી છે જે નાનાં મોટા સૌ ને ભાવે દરેક પોતાના ટેસ્ટ મુજબ પાઉં સેવ કે પેટીસ સાથે રગડો લે છે તો ચાલો..... Hemali Rindani -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રખ્યાત થયેલી રગડા પેટીસ ઘરે બનાવવી ખૂબ જ સરળ છે.તો આજે જોઈએ લારી પર મળે તેવી ખૂબ જ ટેસ્ટી એવી રગડા પેટીસ ની રીત..#SF Vibha Mahendra Champaneri -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#WDમેં આ રેસિપી નીપા શાહ ની જોઈ ને મારી રીતે થોડા ફેરફાર કરી ને બનાવી છે. બહુ ટેસ્ટી બની છે. AnsuyaBa Chauhan -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#trend2#week2#ragdapatiesચટપટી ચટણીઓ અને સેવ-સીંગ-દાળ વગેરે ની સજાવટ થી ભરપૂર હોવો જોઇએ એવા રગડા પેટીસ બનાવ્યા છે. મેં બનાવ્યો સફેદ વટાણા નો રગડો અને મિક્સ વેજ પેટીસ. Bansi Thaker -
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend3#week2 રગડા પેટીસ એ એક ચાટ છે, જે નાના-મોટા સૌને ભાવે છે વટાણા નો રગડો અને બટાકામાં મસાલાનો ઉપયોગ કરી પેટિશ બનાવી તેને ચટપટી ચટણી સાથે પીરસવામાં આવે છે. Arti Desai -
રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati)
#આલુઆલુ કોન્ટેસ્ટ ચાલતો હોય અને ચટાકેદાર રગડા પેટીસ રહી જાય, એવું કેમ ચાલે એટલે આજે મેં રગડા પેટીસ બનાવી. Kiran Solanki -
-
-
રગડા પેટીસ(Ragda patties recipe in Gujarati)
#trend2તીખો,ખાટો, ખારો,મીઠો પૌષ્ટિક મિક્સ કઠોળ, ગાજર ,મકાઇ ,કાચાં કેળાની રગડા પેટીસ Bhavna C. Desai -
રગડા પેટીસ(Ragda patties recipe in Gujarati)
રગડા પેટીસ મનગમતી વાનગી છે અને વારંવાર બને છે રગડા સાથે પેટીસ અને પાન બંને ખવાય છે ખૂબ ખવાતી અને સ્વાદિષ્ટ વાનગીછે.#trend Rajni Sanghavi -
-
રગડા પાપડી ચાટ (Ragda Papdi Chat Recipe in Gujarati)
રગડા સમોસા નો રગડો પણ વધ્યો હતો બીજી એક નવી ચાટ બનાવી દીધી. Sachi Sanket Naik -
રગડા પેટીસ
#ડીનરpost4રગડા સાથે પાવ અથવા પેટીસ બનાવાય છે અહીં પેટીસ સાથે રગડો બનાવ્યો છે. સ્વાડિસ્ટ અને બધા ને ખુબ જ ભાવતી વાનગી કહી શકાય Varsha Karia I M Crazy About Cooking -
રગડા પેટીસ (Ragda patties Recipe in Gujarati)
આજે મેં ચટપટી રગડા પેટીસ બનાવી છે.#Trend3#Week3#Post4#રગડાપેટીસ Chhaya panchal -
બોમ્બે સ્ટાઈલ રગડા પેટીસ (Bombay Style Ragda Pattice Recipe In gujarati)
#સુપરશેફ૩#વીક૩#મોનસૂનસ્પેશિયલ બેસ્ટ એન્ડ યમ્મી સ્ટ્રીટ ફૂડ.. એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ..જેમાં આલૂ પેટીસ ને રગડા સાથે પીરસવામાં આવે છે. આ ફાસ્ટ ફૂડ ચાટ રેસીપી બધા માં સૌથી વધુ લોક પ્રિય છે ખાસ કરીને મુંબઈમાં.. આ સ્વાદિષ્ટ અને મસાલેદાર સ્વાદવાળી વાનગીનો ચોમાસામાં સૌથી વધુ આનંદ લેવામાં આવે છે. અથવા હું કહીશ કે, મુંબઈ ચોમાસાને સંપૂર્ણપણે માણવા માટે મેં આ સ્વાદિષ્ટ રેસીપી ઘરે જ બનાવી છે. Foram Vyas -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#Trend #Week3રગડા પેટીસ એ સ્ટ્રીટ ફુડ છે. ફ્રેન્ડસ જોડે ખાવા નીકળ્યા હોય એ અને રગડા પેટીસ ન ખાઈએ તે બને જ નહી.રગડો બનાવીએ ઘરે એટલે સાથે પેટીસ તો બનાવવી જ પડે.સાથે ચટપટી ચટણી ઓ પણ. રગડા પેટીસ વટાણા અને બટેટા માથી બનતી એક વાનગી છે. RITA -
રગડા પેટીસ(જૈન) (Ragda Patties Recipe In Gujarati)
#Trend#Week2#રગડા પેટીસ રગડા પેટીસ એ એક જાણીતું સ્ટ્રીટ ફૂડ છે. બરોડા નું સેવ ઉસળ અને મહારાષ્ટ્ર નાં મિસળ પાવ ને થોડું મળતું આવે છે. રગડા માટે કઠોળ નાં વટાણા અથવા કાબુલી ચણા નો ઉપયોગ કરવામાં આવે છે. પેટીસ માટે જુદા જુદા શાક નો ઉપયોગ કરી શકાય છે. મેં અહીં કાચા કેળા ની પેટીસ બનાવી છે અને વટાણા નો રગડા બનાવ્યા છે. Shweta Shah -
-
More Recipes
ટિપ્પણીઓ (4)