કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચવાણું (Chavanu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચવાણું (Chavanu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચવાણું (Chavanu Recipe In Gujarati)

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113

#DFT
#CB3
#POST 3

#DFT
#CB3
#POST 3

વધુ વાંચો

ચવાણું (Chavanu Recipe In Gujarati)

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113

#DFT
#CB3
#POST 3

#DFT
#CB3
#POST 3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડધો કલાક
નાસ્તા માટે સેક
  • 1 કપમકાઈ પૌવા
  • 1 કપ ચોખાના તળવાના પૌઆ
  • 1 કપશીંગદાણા
  • 1/2 કપ દાળિયા ની દાળ
  • 1/2 કપ પાલક ની સેવ
  • 1 કપતીખા ગાંઠિયા
  • તેલ તળવા માટે
  • ચવાણું નો મસાલો બનાવવાની સામગ્રી 👇👇
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચી આમચૂર પાઉડર
  • 1/2 ચમચી દળેલી ખાંડ
  • 1/2 ચમચી સંચળ પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • વઘાર માટેની સામગ્રી, 👇👇
  • 1 ચમચીવરિયાળી
  • 1 ચમચીઆખા ધાણા
  • ૧ ચમચીતલ
  • થોડાલીમડાના પાન
  • ચપટીહિંગ
  • ૨-૩ નંગ લીલા મરચા ઝીણા સમારેલા
  • ૭થી ૮ નંગ ફુદીના ના પાન (optional)
  • 15-20કાળી દ્રાક્ષ
  • ૮થી ૧૦ નંગ કાજુ
  • ૮થી ૧૦ નંગ બદામ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    એક પેનમાં તેલ ગરમ કરી તેમાં વારાફરતી મકાઈ પૌવા, ચોખા ના પૌઆ, શીંગદાણા અને દાળીયા ની દાળને તળી ને અલગ અલગ રાખો હવે તેના કાજુ બદામ અને દ્રાક્ષ અને પણ તળી લો.

    ચવાણું (Chavanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બીજી તરફ મરચું પાઉડર, આમચૂર પાઉડર, સંચળ, મીઠું અને ખાંડને મિક્સરમાં ક્રશ કરી એકદમ ઝીણો મસાલો તૈયાર કરો

  3. 3

    એક પેનમાં ચારથી પાંચ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મુકો થોડીવાર જ રહેવા દો. હવે તેમાં હિંગ, લીમડા ના પાન, ફુદીનાના પાન, લીલા મરચાં, આખા ધાણા, વરીયાળી અને તલ મૂકી સાંતળી લો

  4. 4

    હવે એક વાસણમાં બધી જ તળેલી વસ્તુ અને તૈયાર કરેલો મસાલો મિક્સ કરો ઉપરથી તેમાં તીખા ગાંઠિયા અને પાલકની સેવ ઉમેરો. પાલકની સેવ ની લીંક નીચે આપેલ છે.
    https://cookpad.wasmer.app/in-gu/recipes/15677231-%E0%AA%AA%E0%AA%B2%E0%AA%95-%E0%AA%B8%E0%AA%B5?invite_token=1arG2hpxn9QyPs2MNBpLdE5r&shared_at=1636217604

  5. 5

    તૈયાર છે તીખું અને ચટપટું દિવાળીમાં દરેકને પસંદ પડે એવું ચવાણું

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
પર November 06, 2021 17:02

ટિપ્પણીઓ (3)

Swaminathan
Swaminathan @Swami_180828
November 06, 2021 20:16
Yummy dear 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચવાણું

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. આઈસ હલવો (Ice halwa recipe in Gujarati)
  2. રાગી સુખડી (Ragi Sukhdi Recipe In Gujarati)
  3. ઘંઉ ના લોટ ની કુકીઝ (Wheat Flour Cookies Recipe In Gujarati)
  4. જાડા મઠિયા / થાપડા (Jada mathiya / thapda recipe in Gujarati)
  5. કલકલ (Kalkal Recipe In Gujarati)
  1. દહીં બુંદી (Dahi Boondi Recipe In Gujarati)
  2. ચવાણું (Chavanu Recipe In Gujarati)
  3. પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
  4. વરીયાળી નો મુખવાસ (Variyali Mukhwas Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15677218
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close