વરીયાળી નો મુખવાસ (Variyali Mukhwas Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh

#cookpadindia
#દિવાળી રેસીપી ચેલેન્જ
#DFT

વરીયાળી નો મુખવાસ (Variyali Mukhwas Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#cookpadindia
#દિવાળી રેસીપી ચેલેન્જ
#DFT

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામ વરીયાળી
  2. 1 મોટી ચમચીમીઠું
  3. 1 મોટી ચમચીહળદર
  4. 1/2 કપપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં પાણી લો.

  2. 2

    તેમાં મીઠુ, હળદર ઉમેરો 10 મીનીટ પછી તેમાં સાફ કરેલ વરીયાળી ઉમેરો.

  3. 3

    તેને 3 કલાક રહેવા દો.

  4. 4

    પછી એક પેનમાં મીડીયમ આચે શેકી લો. થોડીવાર લાગશે પણ મુખવાસ સરસ બનશે.

  5. 5

    પછી ઠરે એટલે એકવાર ચાળીને બોટલમાં ભરી લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

ટિપ્પણીઓ

Similar Recipes