આઈસ હલવો (Ice halwa recipe in Gujarati)

આઈસ હલવો મુંબઈ ની ખૂબ જ પ્રખ્યાત મીઠાઈ છે જે મેંદો, ખાંડ, ઘી અને દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મીઠાઈ ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની જાય છે પરંતુ સૂકાવા નો સમય વધારે લાગે છે. આ અલગ જ પ્રકાર ની મિઠાઈ ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
આઈસ હલવો (Ice halwa recipe in Gujarati)
આઈસ હલવો મુંબઈ ની ખૂબ જ પ્રખ્યાત મીઠાઈ છે જે મેંદો, ખાંડ, ઘી અને દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મીઠાઈ ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની જાય છે પરંતુ સૂકાવા નો સમય વધારે લાગે છે. આ અલગ જ પ્રકાર ની મિઠાઈ ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં મેંદો, ઘી, દૂધ અને ખાંડ ઉમેરી મિક્સ કરી લેવા. ગેસ ચાલુ કરીને ધીમા તાપે બધી વસ્તુઓ ને હલાવતા રહેવું.
- 2
હૂંફાળા દૂધમાં કેસર ઉમેરીને હલાવી લેવું. થોડું જાડું થાય એટલે તેમાં પીળા રંગના બે ટીપા ઉમેરીને હલાવી લેવું. રંગ ના ઉમેરવો હોય તો પણ ચાલે. હવે જ્યાં સુધી મિશ્રણ પૅન ની સપાટી છોડે ત્યાં સુધી હલાવતા રહેવું. ચમચી ઘી ઉમેરીને હલાવી લેવું જેથી કરીને મિશ્રણમાં ચમક આવે. મિશ્રણ ઘટ્ટ થઇ ને પૅન ની વચ્ચે આવી જવું જોઈએ.
- 3
બેકિંગ પેપર પર ઘી લગાડી એની ઉપર તૈયાર થયેલું આઈસ હલવા નું મિશ્રણ ઉમેરી દેવું. વેલણ ઉપર ઘી લગાડીને વણી લેવું. જેટલું પાતળું વણી શકાય એટલું સારું. હવે તેના પર ઈલાયચી પાવડર, ઇલાયચીના દાણા, બદામ અને પીસ્તા ની કતરણ ભભરાવવી. ઘી લગાડેલું બીજું બેકિંગ પેપર ઉપર ઢાંકી ને ફરી પાછું જેટલું પાતળું વણી શકાય એટલું પાતળું વણી લેવું.
- 4
હલવાને છ થી આઠ કલાક માટે સુકાવા દેવો. ત્યારબાદ બટર પેપર ની સાથે જ તેના મોટા ચોરસ ટુકડા કરીને એર ટાઈટ કન્ટેનર માં રેફ્રિજરેટરમાં સ્ટોર કરવો.
- 5
આઈસ હલવો સર્વ કરવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આઈસ હલવો (Ice Halwa Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જWeek3#CB3 આઈસ હલવોઆઈસ હલવો બોમ્બે નો ફેમશ છે. આજે મેં પણ બનાવ્યો આઈસ હલવો 😋. Sonal Modha -
-
આઈસ હલવો (Ice Halwa recipe in Gujarati)
#CB3#week3#DFT#cookpadgujarati#cookpadindia મીઠાઈવાળા ની દુકાન જેવો આઈસ હલવો ઘરે બનાવો ખૂબ જ સરળ છે. આઈસ હલવો ઘરે પણ ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બને છે. ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ વસ્તુઓ માંથી બે અલગ અલગ ફ્લેવરમાં આઈસ હલવો બનાવી શકાય છે. દિવાળી જેવા તહેવારોની ઉજવણી વખતે ઓછા ખર્ચમાં અને મીઠાઈવાળા ની દુકાન જેવો જ આ આઈસ હલવો ઘરે બનાવી શકાય છે. આઈસ હલવો મુંબઈનો સૌથી વધારે પ્રખ્યાત છે. આઈસ હલવાને મુંબઈનો આઈસ હલવો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો જોઈએ મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવો આ આઈસ હલવો ઘરે કઈ રીતે બને છે. Asmita Rupani -
-
આઈસ હલવો (Ice Halwa Recipe In Gujarati)
#CB3#DFTબોમ્બે આઈસ હલવો નામ સાંભળતાજ બધાના મોમાં પાણી આવી જતું હોય છે. દિવાળીનો તહેવાર આવે અને બોમ્બે આઈસ હલવો મળી જાય તો ખુબ મજા આવે છે. બોમ્બે આઈસ હલવો આખા ભારત દેશમાં ખુબજ પ્રખ્યાત છે. પરંતુ આ હલવાનો તમારે ટેસ્ટ કરવો હોય તો તમારે મુંબઈ જવું પડે અથવા તો ત્યાંથી તમારે કોઈ જોડે મંગાવો પડે છે.પરંતુ જો આજ હલવો ઘરે બની જાય તો કેવી મજા આવી જાય.આ હલવો બનાવવો એકદમ સરળ છે અને બનાવામાં પણ ખુબજ સારો ટેસ્ટી બને છે દિવાળીમાં દરેક સ્વીટ બને પણ હલવો ના બને ત્યાં સુધી દિવાળીના છપ્પન ભોગ અધૂરા જ જ લાગે Juliben Dave -
આઈસ હલવો (Ice Halwa Recipe In Gujarati)
#CB3 Week 3 છપ્પન ભોગ સહેલી રીતે પરફેક્ટ માપ સાથે બનાવેલો સ્વાદિષ્ટ બોમ્બે આઈસ હલવો ફક્ત પંદર મિનિટ માં બની જાય છે. Dipika Bhalla -
-
-
-
ત્રિરંગી આઈસ હલવો
#HM આજે સ્વાતંત્રતા દિવસ અને રક્ષાબંધન એમ બે તહેવારો એક જ દિવસે ભેગા થઇ ગયા. તો મેં પણ મારી વાનગી માં બંને તહેવારોની ઉજવણી એકસાથે કરી દીધી !આપ સૌને સ્વાતંત્રતા દિવસની ખુબ બધી વધાઈઓ અને રક્ષાબંધનની શુભકામનાઓ.મારી વાનગી 'ત્રિરંગી આઈસ હલવો' ફક્ત રંગ માં જ નહિ, પણ સ્વાદ માં પણ ત્રિરંગી છે. આજ ના ખાસ તહેવારમાં આ હલવો ચોક્કસ તમારા ડાઇનિંગ ટેબલ ની શોભા વધારશે. તો ચાલો શરુ કરીયે. #surprizewinner Priyangi Pujara -
મુંબઈ આઈસ હલવો (Mumbai Ice Halwa Recipe In Gujarati)
#CTમુંબઈ આઈસ હલવો (માહિમ હલવા)વાનગીની આમ થી ખાસ બનવાની સફર.સમોસા સામાન્ય વાનગી....પણ સમોસા સાથે જે નામ જોડાય છે તે નામ આ વાનગી ને અલગ બનાવે છે..મનમોહન સમોસા....રાયપુર ભજીયા ( મેથીના કે બટાકાના એવું નામ નથી સંભળાતું)....ભોગીલાલ મૂળચંદનો મોહનથાળ,દાસના ખમણ આવી કાંઈક વાનગીઓ સાથે જે નામ જોડાય છે તે નામ આ વાનગીઓને ખાસ બનાવે છે.આવીજ વાનગી જે દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે... જે એના શહેરની શાન છે... ખુદ વાનગી જોડે આખુ શહેર ઓળખાય છે .... મુંબઈનો આઈસ હલવો...કે માહિમનો હલવો.. જ્યાંથી આ હલવાની શરૂઆત થઈ...માહિમએ સ્થળ છે.જામનગરથી માહિમ સુધીની સફર... આ હલવાને લોકપ્રિય બનાવનાર અનુભવી હાથ . કળા , આવડત અને ધીરજ ખરેખર પ્રશંશા અને ગૌરવના હકદાર છે જ..આજે પણ ઘણાની મનગમતીવાનગીઓમાં આ હલવો છે જ. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
બોમ્બે નો આઈસ હલવો (Bombay Ice Halwa Recipe In Gujarati)
આ હલવો અમે વારંવાર બહાર થી મંગાવી છે.આજે થયુ ઘરે બનાવી જોઈએ. Falguni Shah -
-
રબડી (Rabdi recipe in Gujarati)
રબડી ટ્રેડીશનલ ભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે માલપુડા કે જલેબી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મીઠાઈ બનાવવામાં ખૂબ જ ઓછી સામગ્રીની જરૂર પડે છે. દૂધને ધીમા તાપે બાળવું પડે છે જેમાં થોડી ધીરજ ની જરૂર છે પરંતુ જે મીઠાઈ બનીને તૈયાર થાય છે એ ખાવાની ખૂબ જ મજા આવે છે.#MDC#cookpadindia#cookpad_gu spicequeen -
-
અખરોટ નો હલવો (Walnuts Halwa Recipe In Gujarati)
#Walnuts અખરોટ નો હલવો ખૂબ જ હેલ્ધી અને સ્વાદમાં એકદમ યમ્મી લાગે છે Vaishali Prajapati -
ખસખસ-બદામ હલવો
#Goldenapron#Post4#ટિફિન#આ હલવો ખસખસ અને બદામમાંથી બનાવેલ છે જે મગજ માટે ખૂબ જ ફાયદાકારક છે. Harsha Israni -
સાબુદાણા ખીર (Sabudana kheer recipe in Gujarati)
સાબુદાણા ખીર એક ટ્રેડિશનલ ઇન્ડિયન મીઠાઈ નો પ્રકાર છે જે સામાન્ય રીતે ઉપવાસની વખતે બનાવવામાં આવે છે. આ એક ખુબ જ સરળ અને ઝડપથી બની જાય એવી રેસીપી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ડીશ બનાવવા માટે સાબુદાણા, દૂધ અને ખાંડ નો ઉપયોગ કરવામાં આવે છે. કેસર અને ઈલાયચીનો પાવડર આ ડીશને ખુબ જ સરસ ફ્લેવર આપે છે. એમાં પસંદગી પ્રમાણેના ડ્રાયફ્રુટ પણ ઉમેરી શકાય. આ ખીરને ઠંડી અથવા હૂંફાળી પીરસી શકાય.#RB13#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
અંગુરી રબડી (Angoori Rabdi Recipe In Gujarati)
અંગુરી રબડી એક સ્વાદિષ્ટ મીઠાઈ નો પ્રકાર છે જે સોફ્ટ પનીર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. દૂધને બાળીને રબડી બનાવવામાં આવે છે અને તેમાં પનીરના સોફ્ટ અને સ્પોન્જી બૉલ મૂકવામાં આવે છે. આ એક પરંપરાગત ભારતીય મીઠાઈ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને વાર તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. આ મિઠાઈ ભોજનની સાથે અથવા તો ડીઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
ઈન્સ્ટન્ટ દુધીનો હલવો (Instant Dudhi Halwa Recipe In Gujarati)
#ff1#cookpadindia#cookpadgujaratiદુધીનો હલવો બધા ઘરે બનાવતા જ હોય છે પરંતુ તે બનાવતા ઘણો સમય લાગે છે .આજે મેં દુધીનો હલવો કુકરમાં બનાવ્યો છે જે થોડીક જ વારમાં બની જાય છે અને તેટલો જ સ્વાદિષ્ટ લાગે છે. આ હલવો મે disha ramani chavda mam ની રેસીપી ફોલો કરીને બનાવ્યો છે. Unnati Desai -
-
-
-
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગાજર આવતાની સાથે જ હલવો ખાવાનું મન થાય ગાજરનો હલવો એવું મીઠાઈ છે જે લગભગ દરેકને ભાવતી હોય છે ગરમ ગરમ પણ ખુબ સરસ લાગે છે અને ફ્રિજમાં મૂકીને ઠંડુ પણ ખુબ સરસ લાગે છે Rachana Shah -
દૂધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ATW2#TheChefStory આ દૂધીનો હલવો મેં પ્રેશર કુકરમાં બનાવ્યો છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હલવો સરળતાથી બનાવી શકો છો. તહેવારો માં પ્રસાદ તરીકે અને ઉપવાસ માં ઉપયોગ કરી શકો તેવી સ્વીટ ડિશ છે. Bhavna Desai -
ગાજરનો હલવો (Gajar no Halwo Recipe in Gujarati)
#Winter_specialશિયાળાની ઋતુમાં ગાજરનો હલવો એ મીઠાઈ તરીકે સૌથી વધુ પ્રખ્યાત અને દરેકને ભાવતી વાનગી છે જે દરેકના ઘરમાં અચૂક બનતી જ હોય છે. આ હલવો ગરમ અને ઠંડો બંને રીતે ખાવામાં સરસ લાગે છે. Urmi Desai -
-
More Recipes
ટિપ્પણીઓ (23)