નુડલ્સ (Noodles Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા વાસણમાં પાણી ગરમ કરી તેમાં મીઠું અને તેલ નાખી નુડલ્સ બાફી લો. હવે નુડલ્સ બફાઈ જાય એટલે તેને એક કાણાવાળા વાડકામાં કાઢી તેની ઉપર ઠંડુ પાણી રેડી દો જેથી નુડલ્સ છુટ્ટી રહે.
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં આદુ લસણ સાંતળો. હવે તેમાં કેપ્સીકમ ડુંગળી અને કોબીજ સાંતળી લો બધુ સંતળાઈ જાય એટલે તેમાં નુડલ્સ ઉમેરી ચીલી સોસ સોયા સોસ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15697799










ટિપ્પણીઓ (8)