મિક્સ ફ્રૂટ જામ (Mix Frtuit Jam Recipe In Gujarati)

#makeitfruity સવારે સવારે રોટલી હોય કે બ્રેડ હોય કે થેપ્લું હોય કે ઢોકળાં....આવું જામ હોય તો પેટ ભરી ને નાસ્તો કરવાની મઝા આવી જાય. યમ્મી યમ્મી મિક્સ ફ્રૂટ જામ

રાંધવાની સૂચનાઓ
- 1
ફ્રૂટસ ની છાલ ઉતારી નાના કટકા કરવા.જેટલા બાઉલ કટકા થાય એની 1/2 ખાંડ લેવી
- 2
કટકા અને ખાંડ ને ગ્રાઇન્ડ કરી લેવું પછી નોન સ્ટીક પાન માં ઉકાળવું.
- 3
સદંતર હલાવતા રહેવું,થોડું ઘટ્ટ થાય એટલે તજ,લવિંગ નાખવા, ફરી હલાવતા રહેવું.
- 4
હવે થોડું ચાખી લેવું જો ખાંડ ઓછી લાગે તો દળેલી ખાંડ નાખવી.
- 5
હવે. એમાં રેડ કલર નાખવો,જો ફ્લેવર્સ વાળો નાખો તો પણ સરસ લાગે.
- 6
હવે એક વાટકી માં પાણી લઈ જામ નું ટીપુ નાખવું જો પાણી માં પ્રસરે નઈ અને ઘટ્ટ રહે તો સમજવું કે જામ થઈ ગયું છે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)