ફ્રૂટ ક્રીમ (Fruit Cream Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધને ગરમ કરી તેમાં ખાંડને મિક્સ કરીને ઉકાળો
- 2
અડધા કપ દૂધમાં કસ્ટર્ડ પાઉડર ઉમેરી ને ગરમ દૂધ ઉમેરીને બરાબર મિક્સ કરો દૂધ ઘટ્ટ થવા લાગે એટલે તેને ઉતારી લો અને ઠંડુ થવા દો અને બરાબર હલાવતા રહો જેથી ગાંઠા ન પડી જાય
- 3
ઠંડા થયેલા કસ્ટર્ડ માં સમારેલા સફરજન દાડમ અને ડ્રાયફ્રૂટ ઉમેરી બરાબર મિક્સ કરી લો અને તેમાં એસેન્સ ઉમેરો અને ત્યાર બાદ તેમાં ક્રીમ ઉમેરી ઠંડુ ઠંડુ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફ્રૂટ ક્રીમ સલાડ(Fruit cream salad recipe in Gujarati)
આ ફ્રૂટ સલાડ બાળકો ને ખૂબ પસંદ આવે છે.અમુક ફ્રૂટ બાળકો ના ખાતા હોય તો આવી રીતે બનાવી ને આપવા થી બાળકો ખાઈ લે છે.#CookpadTurns4 Nidhi Sanghvi -
ક્રીમ ફ્રૂટ સલાડ ડ્રાયફ્રૂટ્સ મિક્સ (Cream Fruit Salad Dryfruit Mix Recipe In Gujarati)
#mr#પોસ્ટ 1 ક્રીમ ફ્રૂટ સલાડ ડૉયફ્રૂટસ મિક્સ Parul Patel -
મિક્સ ફ્રૂટ ક્રીમ સલાડ (Mix Fruit Cream Salad Recipe In Gujarati)
#makeitfruity#apple#CF Reshma Tailor -
ફ્રૂટ ક્રીમ(Fruit cream recipe in Gujarati)
અાજે ફ્રૂટ ક્રીમ ની રેસિપી તમારી સાથે શેર કરું છું જે કોઈ મહેમાન આવે ત્યારે જલ્દી બની જાય છે અને બહુજ યમ્મી લાગે છે જરૂર થી બનાવજો બહુ જ ભાવશે દરેક ને#GA4#week2#banana Archana Ruparel -
-
-
-
ફ્રૂટ ક્રીમ (Fruit Cream Recipe In Gujarati)
બધા જ પ્રકારના ફ્રૂટ્સ,નટ્સ અને પ્રોટીન થી ભરપુર ડેઝર્ટ છે એકદમ ટેસ્ટી હોય છે.#ફટાફટ ઓર ઇન્સ્ટન્ટ Khilana Gudhka -
-
-
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને ફ્રૂટ સલાડ બનાવવાની રેસિપી કહીશ જે મારા મમ્મી મારા તથા મારા ફેમિલી માટે ફરાળ માં તો અચુક બનાવતી... અમારા ધરમાં બધા ને ખૂબજ ભાવે છે.. Dharti Vasani -
-
-
-
ફ્રૂટ કસ્ટર્ડ પુડિંગ(Fruit custard pudding recipe in Gujarati)
COOK WITH FRUITS#CookpadTurns4 satnamkaur khanuja -
-
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
આજે ગુરુ પૂર્ણિમા નિમિતે મારી ઘરે ફ્રૂટ સલાડ બનાવ્યું છે. નાના મોટા બધા ને પ્રિય હોય છે. Arpita Shah -
-
-
ફ્રેશ ફ્રૂટ ક્રીમ સલાડ (Fruit cream salad Recipe in Gujarati)
#GA4#week22અમારા ઘરે ઘણી વાર બનતું .... બાળકો નું પિૃય 😇🤩 Priyanka Chirayu Oza -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15709316
ટિપ્પણીઓ