કાવો (Kava Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલીમાં એક ગ્લાસ પાણી ગરમ કરવુ. તેમા ફોદીના ના પાન, અજમા, બુદ દાણા નો પાઉડર, તજ લવિંગ નો પાઉડર, મરી પાઉડર, આદુ ઉમેરી બ્લેન્ડર ફેરવી લેવું.
- 2
ફરી થી તેને ગેસ પર ઉકળવા મુકવુ. દસ મિનિટ ઉકાલ્ચા બાદ ગેસ બંધ કરી નાખવો.
- 3
એક ગ્લાસ મા મીઠું, સંચળ, લીંબુ નો રસ ઉમેરી તૈયાર થયેલ કાવો ગાલી ને બરાબર હલાવી ને ઉપર ઝીણા સમારેલા ફોદીના ના પાન અને આદુ ખમણી ને નાખવુ. તો તૈયાર છે શિયાળા ની ઠંડી માં પીવા લાયક કાવો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15898359




ટિપ્પણીઓ (2)