પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)

Jyotsana Prajapati @j_8181
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બધા શાકભાજીને ધોઈ લો. પછી તેને કૂકરમાં ત્રણ ચાર સીટી વગાડી બાફી લો. પછી તેને મેસ કરી લો. તેમજ ટામેટાં ડુંગળી ને પણ ઝીણા સમારી લો.
- 2
હવે એક લોયામાં તેલ ગરમ કરીને પછી તેમાં લસણ અને આદુની પેસ્ટ તેમજ હિંગ ઉમેરો.પછી તેમાં ડુંગળી નાખી બે-ત્રણ મિનિટ સુધી સાંતળો. ત્યાર પછી તમે ટામેટા ઉમેરી મિક્સ લો.
- 3
તે પછીથી માં હળદર, ધાણાજીરૂ,લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરી મિક્સ કરી લો પછી તમે ત્રણ મિનિટ સુધી ચઢવા દો પછી તેમાં ગરમ મસાલો ઉમેરો.
- 4
હવે પછી તેમાં મેસ કરેલા શાકભાજી ઉમેરી બરાબર મિક્ષ કરી લો અને પછી ભાજી માથી તેલ છૂટું પડે ત્યાં સુધી રહેવા દો. ગેસ બંધ કરો.
- 5
હવે ભાજી ને પાવ સાથે સર્વ કરો.
- 6
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15899633





ટિપ્પણીઓ (11)