પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat
શેર કરો

ઘટકો

  1. ૧૫૦ ગ્રામ પાપડી સમારેલી
  2. ૧/૨ કપપાપડી ના દાણા
  3. નાનું બટાકુ સમારેલ
  4. રીંગણ સમારેલો
  5. ટામેટું સમારેલુ
  6. થોડી સમારેલ કોથમીર
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧ ચમચીમરચું પાઉડર
  9. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  10. ૧ ચમચીલસણની પેસ્ટ
  11. ૩ ચમચીતેલ
  12. ૧/૨ ચમચીજીરુ
  13. ૧/૪ ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે જીરા અને હીંગનો વઘાર કરી લસણની પેસ્ટ સાંતળી તેમાં પાપડી,દાણા,બટાકા, રીંગણ નાખી બરાબર હલાવી શેકી લેવું

  2. 2

    મીઠું નાખી ઢાંકીને 5 મિનીટ પકાવો ત્યારબાદ ટામેટાં અને બધા મસાલા નાખીને 2 મિનિટ શેકો

  3. 3

    શાક ચડી જાય એટલે ગેસ બંધ કરી કથમીર સ્પ્રેડ કરો અને સર્વિંગ પ્લોટમાં કાઢી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes