વાલ નું ગ્રેવી વાળું શાક (Val Gravy Shak Recipe In Gujarati)

Bhavisha Manvar @cook_23172166
વાલ નું ગ્રેવી વાળું શાક (Val Gravy Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કૂકરમાં વાલ અને બટાકા ને બાફી લો
- 2
હવે મિક્સર નાં એક બાઉલમાં ડુંગળી ટામેટા આદું મરચાં ને ઉમેરો અને ગ્રેવી તૈયાર કરી લો
- 3
હવે એક કડાઈમાં તેલ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું પછી તેમાં રાઈ હિંગ જીરું ઉમેરો અને પછી તેમાં તૈયાર કરેલી ગ્રેવી ઉમેરો અને ૪મિનીટ સુધી પકાવો
- 4
હવે તેમાં બધા મસાલા ઉમેરો અને બરાબર મિક્સ કરી લો પછી તેમાં બાફેલા વાલ અને બટાકા ને કટકા કરી ઉમેરો
- 5
બધું બરાબર મિક્સ કરી લો અને ફરીથી તેને ૩ મિનિટ સુધી પકાવો
- 6
પાકી જાય એટલે ગેસ બંધ કરી દો પછી તેને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15905213




ટિપ્પણીઓ