કાઠિયાવાડી કાવો (Kathiyawadi Kava Recipe In Gujarati)

Sweetu Gudhka
Sweetu Gudhka @Cookwithsweetu1012
Jamnagar

કાઠિયાવાડી કાવો (Kathiyawadi Kava Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 વ્યક્તિ
  1. 2 ગ્લાસપાણી
  2. 7-8ફુદીના ના પાન
  3. 7-8તુલસી ના પાન
  4. 1આદુ નો નાનો ટુકડો
  5. 1તજ નો નાનો ટુકડો
  6. 1/2 tspહળદર પાઉડર
  7. 1/2 tspસંચર પાઉડર
  8. 5-6આખા મરી
  9. 5-6લવિંગ
  10. 1 tspગોળ
  11. લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક કડાઈ માં પાણી ગરમ કરવા મૂકવું. પાણી ઉકળી જાય એટલે તેમાં ઉપર મુજબ ના ઘટકો એડ કરવા.

  2. 2

    હવે તેને થોડીવાર બધા મસાલા નો ટેસ્ટ એક્દમ બેસી જાય ત્યાં સુધી ઉકળવા દેવું.

  3. 3

    ત્યાર પછી ગેસ બંધ કરી ને તેમાં લીંબુ નો રસ જોઈએ મુજબ એડ કરી અને તેને ગરણી માં ગાળી ને ગરમ ગરમ સર્વ કરો. 💪☕️🍸

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweetu Gudhka
Sweetu Gudhka @Cookwithsweetu1012
પર
Jamnagar
Cooking is like love.. 👩‍🍳❤
વધુ વાંચો

Similar Recipes