લસણીયા ગાજર (Garlic Carrot Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર ને ધોઈ કોરા કરી લો. હવે તેને પિલર ચપ્પુની મદદથી છાલ ઉતારી લાંબી-લાંબી ચિપ્સમાં કટ કરી લો.
- 2
લસણમાં સ્વાદ અનુસાર મીઠું અને મરચું પાઉડર એડ કરી ચટણી બનાવી તૈયાર કરી લો.
- 3
હવે કટ કરેલા ગાજરમાં લસણની ચટણી, ધાણાજીરું પાઉડર અને તેલ એડ કરી બરાબર મિક્સ કરો.(લસણની ચટણીમાં મીઠું હોવાથી જરૂર લાગે તો મીઠું એડ કરો.)
ધાણાથી ગાર્નિશ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- કાચા ટામેટા લીલા લસણ ની ચટણી (Raw Tomato Green Lasan Chutney Recipe In Gujarati)
- બાજરી મેથી નાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati)
- મિક્સ વેજ પકોડા (Mix Veg Pakora Recipe In Gujarati)
- હેલ્ધી ડ્રાય ફ્રુટ ટી કેક (ખાંડ વગર)
- લાલ મરચાં લસણ ની ચટણી (Lal Marcha Garlic Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15951845




ટિપ્પણીઓ (7)