બાજરી ના પુડલા (Bajri Pudla Recipe In Gujarati)

Harsha Gohil @Harshaashok
અમારા ઘર માં બધા ને પુડલા ભાવે.
બાજરી ના પુડલા (Bajri Pudla Recipe In Gujarati)
અમારા ઘર માં બધા ને પુડલા ભાવે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી મા બાજરી ને ઘઉંનો લોટ લો તે મા પાણી ઉમેરો કરો ને ખીરા બટાવો તે મા આદુ મરચા પીસેલા ઉમેરો બાદ તેમાં લાલ મરચુ, હળદર, મીઠું ઉમરો ને મિક્સ કરો ખીરુ તૈયાર કરો.
- 2
એક નોનસ્ટિક તવી ગેસ ઉપર ગરમ કરવા મુકો ને તે માં બાજરી ના પુડલા બનાવો તેલ મુકી ને શેકો
- 3
બાજરી ના પુડલા તૈયાર છે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
અમારા ઘરે બે પ્રકારના પુડલા બનાવવા માં આવે છે - તીખા પુડલા અને મીઠા (ગળ્યા પુડલા) સાંજની ઓછી ભૂખ માટે આ પુડલા એક સારો વિકલ્પ છે. Vibha Mahendra Champaneri -
-
-
ઘઉં બાજરી ના પુડલા (ચીલા) (Wheat Bajri Pudla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
મીઠા પુડલા (Mitha pudla recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati#cookpadindia#cookpad અમારે ત્યાં ગુજરાતમાં ગળ્યા (મીઠા) અને ખારા પુડલા સાથે ખાવાની પ્રણાલી છે. ખારા એટલે કે તીખા પુડલા બને ત્યારે તેની સાથે ગળ્યા એટલે કે મીઠા પુડલા બનાવવાના જ હોય છે. મીઠા પુડલા ઘઉં ના લોટ અને ગોળના પાણી માંથી બનાવવામાં આવે છે. આ પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને તેમાં ફ્લેવર માટે એલચી પાવડર અને વરિયાળી પાવડર ઉમેરવામાં આવે છે. Asmita Rupani -
પુડલા(Pudla Recipe in Gujarati)
#GA4 #Week15 #Jaggery ચાલો આપણે આજે બનાવીએ ઘઉંના લોટના ગળ્યા પુડલા Khushbu Japankumar Vyas -
લસણીયા પુડલા (Lasaniya Pudla Recipe In Gujarati)
#GA4#Week24 આ પુડલા અમારા ઘર મા બધા ને ખૂબ પસંદ છે Kirtee Vadgama -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSRઘણા variations કરી શકાય .મે પુડલા માં બટાકા નું પુરણ મૂકી સેન્ડવીચ બનાવી છે. Sangita Vyas -
વધેલી રોટલી ના પુડલા (Leftover Rotli Pudla Recipe In Gujarati)
ઘર માં રોટલી તો વધતી જ હોય..ખવાઈ જાય તો સારું નહિતર વધેલી રોટલી માં થીઆપડે અવનવી વાનગી બનાવતા જ હોઈએ છીએ..આજે મે પણ કાઈક નવું બનાવ્યું છે..બે ટાઈપ ના પુડલા બનાવ્યા છે .એક સેન્ડવીચ ટાઈપ પુડલા અને બીજા રોટલી નાકટકા કરીને યુઝ કરેલા પુડલા..બંને રીત બતાવું છું..hope તમને ગમશે.. Sangita Vyas -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#LB અમારા ઘરમા રોટલા બધા ને ભાવે. કોઈપણ રોટલા આપો જુવાર, મકાઈ, બાજરી આજ મેં બાજરી ના રોટલા બનવિયા. Harsha Gohil -
ખિચડી ના પુડલા (Khichdi Pudla Recipe In Gujarati)
બેસન અને સોજી સાથે leftover ખિચડી એડ કરી પુડલા કર્યા. ડિનર માં કામ આવી ગયું.. Sangita Vyas -
-
-
બેસન પુડલા (Besan pudla recipe in gujarati)
ચણાના લોટના પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. પુડલા બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં લઈ શકાય છે. પુડલા એ ઇન્સ્ટન્ટ રેસીપી છે. નાના બાળકોથી લઇ ને મોટા ને પણ પુડલા ખૂબ જ ફેવરિટ છે.#trend1#પુડલા#week1 Parul Patel -
ગાજર ટોમેટો ડુંગળી ના પુડલા (Gajar Tomato Dungri Pudla Recipe In Gujarati)
#WLDડિનર ટાઈમ...ચણા ના લોટ માં સિલેકટેડ વેજિસ નાખી ને પુડલા બનાવી દીધા . sweet n sour tomato sauce અને સેઝવાન ચટણી સાથે પીરસ્યું.. Sangita Vyas -
બાજરી ના વડા
#SFR રાંદલ છઠ સ્પે. રાંદલ છઠ સ્પે.બાજરી ના વડા બનાવિયા ટેસ્ટી બને છે ખાવા ની મઝા આવે. Harsha Gohil -
-
મેથી ના પુડલા (Methi Pudla Recipe In Gujarati)
#GA4#Week19મેથી ના પુડલા (બેસન મેથી ચીલા) Dip's Kitchen -
મિક્સ વેજ પુડલા (Mix Veg Pudla Recipe In Gujarati)
પુડલા માં નવું વેરિયેશન કર્યું..મિક્સ વેજ પુડલા બનાવ્યા સાથે બાઉલ of curd.બહુ જ યમ્મી ડિનર થઈ ગયું.. Sangita Vyas -
#જોડી પુડલા - ગરમાણુ
પુડલા - ગરમાણુ- તમને થશે કે, આ પુડલા ને તો આપણે સહુ કોઈ જાણીએ છીએ, પણ આ ગરમાણુ ની ઓળખાણ ન પડી- આ જોડીની વાત કરું તો, તે આપણાં દાદા - દાદી, નાના - નાની કે પરદાદા - પરદાદી ના સમયની ખૂબ જ પ્રખ્યાત જોડી ..- મારી વાત કરું તો, આ જોડી સાથે મારી બાળપણ ની યાદો જોડાયેલ છે.,વેકેશન માં જ્યારે નાના - નાની (અમે દાદા - બા કહેતા) ના ઘરે જતા (ગામડે) ત્યારે, બા પુડલા બનાવતાં... મારા માટે અચૂક ગળ્યા પુડલા (ઘઉંનાં લોટના) અને બધા માટે ચણાના લોટનાં તીખા પુડલા સાથે ગરમાણુ.... બા નાં શબ્દોમાં કહું તો "ગરમોણુ"- આજે મારી એ યાદો મારી આંખો સામે જાણે ફરી જીવિત થઈ ગઈ.. ગામડાનું એ ઘર, પ્લેટફોર્મ વગરનું રસોડું અને બા નાં હાથે બનેલી પ્રેમભરી રસોઈ (thank you "cookpad" , ur subject has taken me to my old golden memories)- ગરમાણુ, એક વિસરાતી જતી વાનગી... DrZankhana Shah Kothari -
-
મેથી ના પુડલા (Methi Pudla Recipe In Gujarati)
#supersપુડલા એ ગુજરાતીઓના ઘરમાં અવાર નવાર સવારના નાસ્તામાં કે પછી રાતના જમવામાં બનતા હોય છે. પુડલા એ ઓછી વસ્તુથી બનતી એક સ્વાદિષ્ટ વાનગી છે. જે નાનાથી લઈને મોટા બધાને ભાવે છે. Hemaxi Patel -
સ્વીટ & સોલ્ટી પુડલા (sweet and salty pudla Recipe In Gujarati)
#ફટાફટપુડલા કરવામાં ટાઈમ સાવ ઓછો જોયે ને બધા ને ભાવે પણ ખરા આમારા ઘરે તો બધા ને ખૂબ ભાવે તો ચાલો આપણે એની રેસીપી જોયે Shital Jataniya -
મહીકા ના પુડલા (Mahika Pudla Recipe In Gujarati)
#BRમહીકા રાજકોટ જીલ્લા માં આવેલું એક ગ્રામ છે ત્યાં ના પુડલા ખૂબ જ ફેમસ છે.. શિયાળા મા તો લોકો ખાસ ત્યાં જાય..પુડલા સાથે અપાતી ચટણી વિશેષતા છે અને અમુક જગ્યા એ ત્યાં પુડલા સાથે કઢી ખીચડી પણ સાથે આપે છે. પુડલા ને એક મોટા તવા પર હાથે થી પાથરી ને તૈયાર કરવામાં આવે છે અને તેના પીસ કરીને સર્વ કરવામાં આવે છે. મહીકાના ફેમસ પુડલા તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો Hetal Chirag Buch -
-
મગના પુડલા (moong na pudla recipe in gujarati)
#trend1પુડલા એ ફટાફટ બની જતો નાસ્તો છે .પુડલા ઘણા બધા પ્રકારના બનાવી શકાય છે એમાં થી મગના પુડલા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે. Tatvee Mendha -
ગળ્યા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
ગુજરાત માં ગળ્યા પુડલા સાથે ખારા પુડલા ખાવા નો ટ્રેંડ છે. ગળ્યા પુડલા બહુજ સ્વાદિષ્ટ બને છે અને હેલ્થી પણ ખૂબ જ છે. વરીયાળી નાંખવા થી એનો ટેસ્ટ વધારે સારો લાગે છે.#FFC8 Bina Samir Telivala -
કાંદા ના પુડલા(Kanda na pudla recipe in gujarati)
#goldenapron3#Week16#Onion#મોમ મારી મમ્મી ને કાંદા ના પુડલા ભાવે છે ને આ પુડલા હું મારી મમ્મી પાસેથી જ શીખી છું થેંક્યું મોમ. Thakar asha -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#TRO#ChooseToCookબાળકો ફ્રુટ ખાવા માં આનાકાની કરે અને આવા પાકી ગયેલા કેળા આપો તો yuck જ કરે..અમે પણ એમ જ કરતા નાના હતા ત્યારે..મમ્મી કહે કે આવા કેળા જ શરીર માટે સારા..અમે સાંભળી ને ખાઈ લેતા..હવે એ જ વાત હું મારા બાળકો ને કહું તો સાંભળવું જ નથી તેથી હું આવી રેસિપી બનાવી ને ખવડાવી દઉં છું.છું ને ટ્રિકી મમ્મી..? 😜😀👍🏻 Sangita Vyas
More Recipes
- આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
- લાલ મરચાં લસણ ની ચટણી (Lal Marcha Garlic Chutney Recipe In Gujarati)
- ભાજી ના મુઠીયા (Bhaji Muthia Recipe In Gujarati)
- ખજૂર લાડુ (Khajoor Ladoo Recipe In Gujarati)
- આથેલી લીલી હળદર અને આંબા હળદર (Atheli Lili Haldar Amba Haldar Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16729116
ટિપ્પણીઓ (2)