કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઈન્દોરી પૌંવા (Indori poha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઈન્દોરી પૌંવા (Indori poha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઈન્દોરી પૌંવા (Indori poha Recipe In Gujarati)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef

#FFC5
#indoripoha
#ઈન્દોરીપૌંવા
#cookpadgujarati
#cookpadindia

મધ્યપ્રદેશમાં આવેલું ઈન્દોર શહેર તેના સ્ટ્રીટ ફૂડ અને નાસ્તા માટે જાણીતું છે. જે ખાવાના શોખીનોનું મનપસંદ સ્થળ છે.
ઈન્દોરની સિગ્નેચર ડીશમાંની એક ઈન્દોરી પૌંવાનું પણ મહત્વનું સ્થાન છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનીટ
૪ વ્યક્તિ
  • ♈️ જીરાવન મસાલા માટે -
  • ૬ નંગસૂકા લાલ મરચા
  • ૩ નંગતમાલપત્ર
  • ૨ નંગકાળી એલચી
  • ૨આખા જાવિંત્રી
  • ૨ નંગએલચી
  • ૩ નંગતજ
  • ૫ નંગલવિંગ
  • ૮થી ૧૦ નંગ કાળા મરી
  • ૨ ચમચીધાણા
  • ૨ ચમચીજીરું
  • ૨ ચમચીવરિયાળી
  • ૧ ચમચીહિંગ
  • ૧ નંગજાયફળ
  • ૧ ચમચીમીઠું
  • ૧ ચમચીસંચળ
  • ૨ ચમચીઆમચૂર પાવડર
  • ૨ ચમચીસુંઠ પાવડર
  • ♈️ પૌંવા તૈયાર કરવા માટે -
  • ૨ કપપૌંવા
  • ૧/૪ ચમચીહળદર
  • ૧/૨ ચમચીમીઠું
  • ૧ ચમચીખાંડ
  • ♈️ પૌંવા વઘારવા માટે -
  • ૩ ચમચીતેલ
  • ૨ ચમચીમગફળી
  • ૧/૨ ચમચીહિંગ
  • ૧/૨ ચમચીરાઈ
  • ૧/૨ ચમચીજીરું
  • ૨ ચમચીવરિયાળી
  • ૨લીલા મરચા
  • ૨ડુંગળી
  • ૧/૨ ચમચીહળદર
  • ૧/૨ કપપાણી
  • ૧ ચમચીખાંડ
  • ૧લીંબુનો રસ
  • ૧/૨ કપકોથમીર
  • ૧ ચમચીજીરાવન મસાલો
  • ♈️ પૌંવા ગાર્નિશ કરવા માટે -
  • ૧/૨ કપરતલામી સેવ
  • ૧/૨ કપદાડમ
  • ૧/૨ કપડુંગળી
  • ૧/૨ કપકોથમીર
  • ૧લીંબુનો ટુકડો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    એક પેનમાં સુંઠ પાવડર, મીઠું, સંચળ અને આમચૂર પાવડર સિવાય તમામ સૂકા ખડા મસાલા મિક્સ કરીને ૨ મિનિટ સુધી ધીમા તાપે શેકી લો. મસાલાને પ્લેટમાં કાઢી અને ઠંડા થવા દો. હવે તેને ઝીણા પાવડરમાં પીસીને એક બાઉલમાં કાઢી લો. આ મિશ્રણમાં મીઠું, સંચળ, સુંઠ અને આમચૂર પાવડર મિક્સ કરી લો.

    ઈન્દોરી પૌંવા (Indori poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઈન્દોરી પૌંવા (Indori poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઈન્દોરી પૌંવા (Indori poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે, પૌંવામાં પાણી ઉમેરો અને હળવા હાથે મિક્સ કરી, ગાળીને પાણી નિતારી લો. પછી તેમાં થોડી હળદર, થોડું મીઠું અને ખાંડ ઉમેરી હળવા હાથે મિક્સ કરી લો.

    ઈન્દોરી પૌંવા (Indori poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઈન્દોરી પૌંવા (Indori poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ, એક પેનમાં તેલ ગરમ કરી તેમાં મગફળી નાખો અને રંગ બદલવાનું શરૂ ન થાય ત્યાં સુધી સાંતળો. પછી રાઈ, જીરુ, ડુંગળી, વરિયાળી અને લીલા મરચા ઉમેરો. ડુંગળીને વધુ આંચ પર એક મિનિટ માટે સાંતળી લો.

    ઈન્દોરી પૌંવા (Indori poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઈન્દોરી પૌંવા (Indori poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી, તેમાં હળદર ઉમેરીને તરત જ ૧/૨ કપ પાણી ઉમેરો. પાણીને ઉકળે એટલે તેમાં થોડી ખાંડ અને પૌંવા ઉમેરી હળવા હાથે મિક્સ કરો. પછી, પૌંવાને ઢાંકીને ૨ મિનિટ માટે ચડવા દો.

    ઈન્દોરી પૌંવા (Indori poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઈન્દોરી પૌંવા (Indori poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે, તેમાં લીંબુનો રસ, કોથમીર અને જીરાવન મસાલો ઉમેરીને મિક્સ કરી લો.

    ઈન્દોરી પૌંવા (Indori poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઈન્દોરી પૌંવા (Indori poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઈન્દોરી પૌંવા (Indori poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો, ઈન્દોરી પૌંવા પીરસવા માટે તૈયાર છે. તેને રતલામી સેવ, દાડમ, ડુંગળી, કોથમીર અને લીંબુથી ગાર્નિશ કરીને સર્વ કરો.

    ઈન્દોરી પૌંવા (Indori poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઈન્દોરી પૌંવા (Indori poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઈન્દોરી પૌંવા (Indori poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર March 08, 2022 06:28
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Swaminathan
Swaminathan @Swami_180828
March 09, 2022 04:06
Yummy madam
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઇન્દોરી પોહા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સમોસા વિથ છોલે ચાટ (Samosa with Chhole Chat recipe in Gujarati) (Jain)
  2. ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
  3. સમોસા ચાટ શોટ્સ (Samosa chat shots)
  4. સ્ટફ ફ્રાઈડ ઈડલી (Stuffed Fried Idli Recipe In Gujarati)
  5. રોઝ લાટે (Rose Latte recipe in Gujarati)
  1. લીલા નાળિયેર નો થીક શેક (Green Coconut Thick Shake Recipe In Gujarati)
  2. પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
  3. બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halwa Recipe In Gujarati)
  4. પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16046006
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close