કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#FFC6

#FFC6

વધુ વાંચો

પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#FFC6

#FFC6

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
4 વ્યક્તિ
  • 1/4 કપતુવેર દાળ
  • 1/4 કપપીળી મુંગ દાળ
  • 1/4 કપફોતરાવાળી દાળ
  • 1/4 કપચણા દાળ
  • 1/6 કપઅડદ દાળ
  • 2 ચમચીતેલ
  • ચપટીહિંગ
  • 1/2 ચમચીહળદર પાઉડર
  • 1તમાલપત્ર
  • 2લવિંગ
  • 1 ચમચીજીરૂ
  • 1 ચમચીવાટેલા આદુ મરચા લસણ
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચીધાણજીરૂ
  • 1/4 ચમચીગરમ મસાલો
  • 1/4 ચમચીકસુરી મેથી
  • 1 ચમચીસમારેલા લીલા ધાણા
  • વઘાર માટે
  • 1 ચમચીતેલ
  • 1/2 ચમચીજીરૂ
  • 1/2 ચમચીલાલ મરચું પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી દાળ ને મિક્સ કરી 3 વખત પાણી થી ધોઈ લો અને 20 મિનિટ પલાળી રાખો

  2. 2

    હવે એક કૂકર માં તેલ ગરમ કરો પછી તેમાં જીરું,હિંગ,તમાલપત્ર,લવિંગ ઉમેરી તતડાવો હવે તેમાં વાટેલા આદુ મરચા લસણ ઉમેરો ત્યાર બાદ હળદર પાઉડર ઉમેરી પલાળેલી દાળ ઉમેરી મિક્સ કરો

  3. 3

    હવે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી મિક્સ કરો હવે મીઠું, ધાણાજીરૂ અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરો અને 3 વિશલ વગાડો

  4. 4

    હવે કૂકર ઠંડુ થાય એટલે ઢાંકણ ખોલી બરાબર હલવો અને ઉપર થી કસુરી મેથી અને લીલા ધાણા ઉમેરી મિક્સ કરો

  5. 5

    હવે એક કડાઈમાં માં તેલ ગરમ કરી તેમાં જીરું અને લાલ મરચું પાઉડર ઉમેરી તરત જ 1/2 વઘાર દાળ માં રેડી દો અને દાળ ને સર્વીંગ બાઉલ માં કાઢી બીજો 1/2 વઘાર બાઉલ માં રેડી ઉપર થી લીલા ધાણા ઉમેરી સર્વ કરો

    પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મેં ટામેટાં લીધા નથી જો તમને ટામેટાં ઉમેરવા હોઈ તો તમે ઉમેરી શકો છો

    પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર March 10, 2022 09:41
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

Shweta Shah
Shweta Shah @Shweta_2882
March 10, 2022 10:16
@cook_26077458 looks good 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Panchmel દાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાન શોટ્સ (Paan Shots Recipe In Gujarati)
  2. મેથી ઢોકળાં (Methi Dhokala recipe in Gujarati) (Jain)
  3. છત્તીસગઢ પરંપરાગત સ્વીટ ખુરમી (Chhattisgarh Traditional Sweet Khurmi Recipe In Gujarati)
  4. કાળી દ્રાક્ષ અને કાચી કેરીનું અથાણું (black grapes and mango pickle recipe in Gujarati)
  5. રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
  1. ઈડલી ફ્રાય (Idli Fried Recipe In Gujarati)
  2. ટિંડોળા નું અથાણું (Tindora Athanu Recipe In Gujarati)
  3. મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
  4. જામફળ નું જ્યુસ (Jamfal Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16052249
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close