રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મુકો તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ એડ કરો પછી તેમાં કટ કરેલા કાંદા એડ કરો પછી સ્વાદ અનુસાર મીઠું અને લાલ મરચું એડ કરી તેને બરાબર સાંતળી લેવું પછી તેને ઠંડુ થવા દેવું
- 2
હવે બાફેલા બટાકાને crusher થી ક્રશ કરી લેવા તૈયાર કરેલા કાંદા લસણ એમાં એડ કરવા પછી તેમાં બાફેલા વટાણા એડ કરવા લીંબુનો રસ અને ગરમ મસાલો એડ કરી બધું બરાબર મિક્સ કરી લેવું
- 3
એક બાઉલ મા મેંદો અને રવો લઈ સ્વાદ અનુસાર મીઠું અને ૨ ટેબલ ચમચી તેલ એડ કરી પરોઠા જેવો લોટ બાંધી લેવો
- 4
તૈયાર થયેલા લોટમાંથી પતલી રોટલી બનાવી તેના બે પાર્ટ કરી લેવા ચમચી વડે મસાલો ભરી અને સમોસાનો શેપ આપી દેવો અને બધાય સમોસા રેડી કરો
- 5
એક પેનમાં તેલ ગરમ થવા મૂકો તૈયાર કરેલા સમોસા તેમાં ફ્રાય કરી લેવા સર્વિંગ પ્લેટ મા લઈ ટોમેટો કેચપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ક્રિસ્પી મટર સમોસા (Crispy Matar Samosa Recipe In Gujarati)
#FFC5#cookpadguj#cookpad#cookpadindia#samosa#breakfast Neeru Thakkar -
-
ફ્રાઈડ બ્રેડ પોટેટો સમોસા(Fried Bread Potato Samosa Recipe In Gujarati)
આપણે લોટ વાણીની તો સમોસા બનાવતા જ હોઈએ પણ આજ નહીં ઇન્સ્ટન્ટ બ્રેડ વણીને સમોસા બનાવવાનો પ્રયત્ન કર્યો છે છે ટેસ્ટમાં પણ એટલો જ સારો લાગે છે તો અહીં એવી રેસિપી શેર કરી રહી છું#GA4#Week1 Nidhi Jay Vinda -
-
-
-
-
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
સમોસા એક એવું ફરસાણ છે જે ધણી બધી વેરાઇટી માં બને છે અને બધા ને બહુજ પસંદ છે. મટર સમોસા ઉત્તર ભારત નું ફેમસ ફરસાણ છે, જે મેં બનાવાની ટ્રાય કરી છે.#FFC5 Bina Samir Telivala -
-
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
બઘા ના ફેવરીટ #cookpadgujarati #cookpadindia #farsan #FFC5 #મટરસમોસા #સમોસા #samosa #muttersamosa #greensamosa Bela Doshi -
-
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#LSR#SN1#Vasantmasala#week1 Parul Patel -
ચીઝ આલુ મટર સમોસા (Cheese Aloo Matar Samosa Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે બાળકોને મોઢામાં જોઈને પાણી આવી જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. Falguni Shah -
More Recipes
ટિપ્પણીઓ (2)