જામફળ નું જ્યુસ (Jamfal Juice Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

જામફળ નું જ્યુસ (Jamfal Juice Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૩ મીનીટ
૩ લોકો
  1. ૪ નંગજામફળ
  2. ૬ ચમચીસાકર નો ભુક્કો
  3. ૧ ચમચીસંચળ પાઉડર
  4. ૧ ચમચીમીઠું
  5. ૨ ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૧૩ મીનીટ
  1. 1

    જામફળ નાં પીસ કરી મીક્ષરમાં ઉમેરો તેમાં સાકર મીઠું ચાટ મસાલો સંચળ પાઉડર ૧ ગ્લાસ પાણી ઉમેરી પીસી લો

  2. 2

    પછી ગાળી ને ગ્લાસ બરફના ટુકડા નાખી જ્યુસ ઉમેરો ઠંડું ઠંડું સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes