તાંદળજા ની ભાજી (Tandarja Bhaji Recipe In Gujarati)

Sweetu Gudhka @Cookwithsweetu1012
તાંદળજા ની ભાજી (Tandarja Bhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભાજી ને ધોઈ તેને સમારી લેવી. એક લોયા માં વઘાર માટે તેલ લઇ તેમાં સૂકા મરચા, હિંગ, હળદર ઉમેરી ભાજી વઘારી લેવી. જરૂર મુજબ પાણી ઉમેરવું.
- 2
તેને ઢાંકી ને 5 થી 7 મિનિટ રાખી મૂકવું. ત્યાર બાદ મીઠું અને મરચું ઉમેરી મિક્સ કરવું. ઉપર થી લીંબુ નો રસ ઉમેરી આ ભાજી ને ગરમાગરમ ભાખરી સાથે સર્વ કરવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16105667




ટિપ્પણીઓ (2)