ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)

Sweetu Gudhka @Cookwithsweetu1012
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌવા ને પાણીથી ધોઈને કોરા કરો, ડુંગળી અને ટામેટું સમારેલી લો
- 2
એક પેનમાં વઘાર માટે તેલ મૂકી તેમાં રાઈ, જીરુ,મરચું,લીમડો નો વઘાર કરી તેમાં સમારેલી ડુંગળી અને ટામેટું ઉમેરો થોડીવાર સાંતળી લેવા.
- 3
ત્યાર પછી પૌવા ઉમેરો ત્યારબાદ તેમાં ધાણાજીરૂ,મીઠું,લાલ મરચું, પાઉડર હળદર, ખાંડ,લીંબુ ઉમેરીને મિક્સ કરી લો ઉપરથી સેવ અને કોથમીર ભભરાવીને સર્વ કરી લો
- 4
તો તૈયાર છે ઇન્દોરી પૌવા 😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16105831




ટિપ્પણીઓ (2)