વેજ. અપ્પમ (Veg. Appam Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

#ST

વેજ. અપ્પમ (Veg. Appam Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ST

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપરવો
  2. 1 કપદહીં (પ્રમાણસર ખાટું)
  3. 1 ટી સ્પૂનફ્રુટ સોલ્ટ
  4. ૧/૨ કપઝીણું ખમણેલું ગાજર
  5. ૧/૪ કપછીણેલી કોબીજ
  6. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. 2 ચમચીઝીણી સમારેલી કોથમીર
  8. 2 ચમચીબાફેલા મકાઈના દાણા અધકચરા ક્રશ કરેલા
  9. 1 ચમચીઝીણું સમારેલું કેપ્સીકમ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. ૧/૨ ટીસ્પૂનસ્પૂન જીરુ
  12. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં રવો લઇ તેને શેકી તેમાં દહીં, મીઠું, આદુ મરચાની પેસ્ટ કોથમીર અને ઝીણું સમારેલું વેજીટેબલ ઉમેરી ખીરું તૈયાર કરી પંદરથી વીસ મિનિટ રહેવા દો

  2. 2

    એક વઘારીયા માં તેલ લઇ તેમાં જીરુ અને હિંગનો વઘાર કરી ઉપરથી બનાવેલ ખીરામાં રેડી બધું બરાબર મિક્સ કરો

  3. 3

    એક ‌appam ટ્રે તેને ગેસ ઉપર ગરમ કરી તેમાં તેલ સ્પ્રેડ કરી તેમાં બનાવેલ ખીરાને ઉમેરો.

  4. 4

    નીચેની બાજુ ગુલાબી રંગનું થાય એટલે તેને ફેરવી બીજી બાજુ ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકો

  5. 5

    તો તૈયાર છે આપણા વેજીટેબલ અપ્પમ.

  6. 6

    તેને ગરમાગરમ ગ્રીન ચટણી, નાળિયેર ચટણી, કે ટોમેટો સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes