ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદાના લોટમાં મીઠું અને તેલ નાખી મીડીયમ લોટ બાંધી થોડીવાર ઢાંકીને રાખી દેવું
- 2
મસાલા માટે બટાકા અને વટાણા બાફીને તેમાં ચડિયાતો મસાલો કરી લેવો
- 3
હવે લોટમાંથી પૂરી બનાવી તેમાં મસાલો ભરી ઘુઘરા વાળી લેવા
- 4
ઘૂઘરાને ગરમ તેલમાં ધીમા તાપે તળી લેવા તૈયાર છે ઘૂઘરા હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લો કટ કરી તેને ચટણી અને સેવ થી ગાર્નીશ કરો
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16179127









ટિપ્પણીઓ