#JR2
મરચા ધોઈ સાફ કરી તેના કટકા કરવા
એક કડાઈમાં તેલ લઇ તેમાં મેથી નો વઘાર કરોતેમાં મરચા ઉમેરી દેવા તેને થોડીવાર સાંતળો
અંદર મીઠું અને હળદર ઉમેરો થોડીવાર સાંતળી પછી પાણીનો છટકારો નાખો
તૈયાર છે લોટવાળા મરચાનો સંભારો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ