પરવળ નું શાક (Parvar Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પરવળ ને સ્વચ્છ પાણીથી ધોઈ કોરી કરી અને છોલીને તેના પીસ કરી લો
- 2
એક પેનમાં તેલ ગરમ કરી વઘાર મુકો. હવે વઘાર ગરમ થાય એટલે તેમાં હિંગ અને રાઈનો વઘાર કરો રાઈ તડતડે એટલે તેમાં પરવળ ઉમેરી ઉપરથી હળદર અને મીઠું ઉમેરો
- 3
ધીમા તાપે પરવળ ને ચડવા દ્યો જ્યારે પરવળ ચડી જાય ત્યારે તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરૂ, ગરમ મસાલો, ખાંડ ઉમેરો
- 4
બધો મસાલો મિક્સ થઈ જાય એટલે શાક તૈયાર થઈ જશે. મેં તેને સર્વ કર્યું છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16361943












ટિપ્પણીઓ