ફણગાવેલા કઠોળ (Fangavela Kathor Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

મગ, મઠ અને ચણા ફણગાવ્યા છે..
એનું mix શાક કે ગમે તે એક શાક, કોરું કે રસા વાળુ બનાવી શકાય છે..

ફણગાવેલા કઠોળ (Fangavela Kathor Recipe In Gujarati)

મગ, મઠ અને ચણા ફણગાવ્યા છે..
એનું mix શાક કે ગમે તે એક શાક, કોરું કે રસા વાળુ બનાવી શકાય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
લંચ માટે
  1. ૧ કપચણા
  2. ૧ કપમગ
  3. ૧ કપમઠ
  4. જરૂર મુજબ પાણી, કઠોળ પલાળવા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ત્રણેય કઠોળ ને સારી રીતે ધોઈ નોર્મલ પાણી માં ૭-૮ કલાક પલાળી રાખો.

  2. 2
  3. 3

    ત્યાર બાદ પલાળેલું પાણી કાઢી પાછા ચોખ્ખા પાણી થી ધોઈ પ્લાસ્ટિક ની મોટી ગરણી માં મૂકી ઉપર જાડો ભીનો નેપકીન ઢાંકી દેવો.અને આખી રાત એમ જ ઢાંકી ને રાખવું,સવારે ફણગા ફૂટશે.

  4. 4
  5. 5
  6. 6

    સવારે જોવાનું જો બરાબર ના ફૂટ્યા હોય તો થોડો પાણી નો છંટકાવ કરી નેપકીન ને પણ પાછો ભીનો કરી ઢાંકી ને રાખી દેવું.રાત સુધીમાં સરસ ઉગી નીકળશે..

  7. 7

    હવે આ કઠોળ ને ડબ્બા માં ભરી દો..
    જોઇએ એમ યુઝ કરી શકા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes