ગુલાબ

#MVF
#મોન્સુન વેજીટેબલ & ફ્રૂટ્સ રેશીપી
#RB14
#માય રેશીપી બુક
ગુલાબ એ મોન્સૂન ફ્રુટ છે.ખાવામાં ખટમીઠો સ્વાદ વીટામીન A,C D,E
કેલ્શિયમ તથા ખનીજ તત્વથી ભરપૂર ફળ છે.આંખની રોશની,ચહેરા પર તેજ,ત્વચાની ચમક તથા હાડકાં ને રક્ષણ મળે છે હીમોગ્લોબિન પણ સારા પ્રમાણમાં મળી રહે છે. રોગપ્રતિકારક શક્તિ પણ મળે છે.આ ફળ ખાસ કરી અષાઢ અને શ્રાવણ માસ દરમ્યાન જ આવે છે.
ગુલાબ
#MVF
#મોન્સુન વેજીટેબલ & ફ્રૂટ્સ રેશીપી
#RB14
#માય રેશીપી બુક
ગુલાબ એ મોન્સૂન ફ્રુટ છે.ખાવામાં ખટમીઠો સ્વાદ વીટામીન A,C D,E
કેલ્શિયમ તથા ખનીજ તત્વથી ભરપૂર ફળ છે.આંખની રોશની,ચહેરા પર તેજ,ત્વચાની ચમક તથા હાડકાં ને રક્ષણ મળે છે હીમોગ્લોબિન પણ સારા પ્રમાણમાં મળી રહે છે. રોગપ્રતિકારક શક્તિ પણ મળે છે.આ ફળ ખાસ કરી અષાઢ અને શ્રાવણ માસ દરમ્યાન જ આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગુલાબ ફળને સારી રીતે પાણી થી ધોઈ સાફ કરી લો.પછી પ્લેટમાં છરી વડે ગુલાબની ચીપ્સ કરી લો.તેના પર સંચળ તથા મરી પાઉડર છાંટી દો.
- 2
તૈયાર કરેલ ગુલાબ ચીપ્સને સર્વિંગ પ્લેટમાં લઈ તુરત જ સર્વ કરો તૈયાર છે.ચોમાસાનું ફાયદાકારક ફ્રૂટ રેશીપી ગુલાબ ચીપ્સ.બીજા ફળ જેવા કે,રાસબરી,નાસ્પતી,ખલેલા કેળા વગેરે સાથે પણ સર્વ કરી શકાય.પ્રોસેસ પીકમા રાસબરી સાથે દશૉવેલ છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સેવલીનું શાક
#MDC#મધસૅ ડે ચેલેન્જ#RB5#માય રેશીપી બુક#Nidhi#સમર રેશીપી અમે નાના હતા ત્યારની યાદ, સાંજે ૪-૫ વાગે ભૂખ લાગે ત્યારે મારા બા આ રેશીપી ફટાફટ બનાવી આપતા ખાટુ-મીઠું,ચટપટુ શાક અમને બહુ ભાવતું હું પણ મારા બાળકો માટે બનાવુ છું પણ એ જે સ્વાદ બાના હાથનો આજે ક્યાંય મળતો નથી એ વાત જ નીરાળી હતી.બીજી ઘણી રેશીપી મગની ફોતરાંવાળી દાળના વડા,રગડો-ઉપમા,બટાકાવડા,શેકેલા ડુંગળી-બટાકા-શક્કરીયા-મરચાંની ચાટ વગેરે.જેનું લીસ્ટ બહુ લાબું છે.આ રેશીપી હું મારી માતાને સમર્પિત કરૂ છું. Smitaben R dave -
પ્લમ્સ જયુસ
#MVF#મોન્સુન વેજીટેબલ & ફ્રુટસ રેશીપી#RB14#માય રેશીપી બુક પ્લમ્સ ફળ એ ખૂબજ હેલ્ધી ફળ છે તેમાં મીનરલ્સ વિટામીન્સ આયૅન કેલ્શિયમ ફાયબસૅ,વગેરે તત્વો ખાસ કરીને વીટામીન Cવધુ સમાયેલા છે જે આપણા શરીરનુ પોષણ,રક્ષણ અને વૃધ્ધિમાં ખૂબ જ મદદ કરે છે અષાઢ-શ્રાવણ (ભરપૂર વરસાદી સમય) માં જ આવે અને ટેસ્ટ પણ ખાટોમીઠો હોય છે.કલર મન આકૅષીત કરે તે વો હોય છે Smitaben R dave -
"મલબેરી જ્યુસ"
#શેતુરનું જ્યુસ. "વેલકમ ડ્રીંક"શેતુર બે કલરમાં થાય.કાચા હોય ત્યારે લાલ અને ખાટા .પાકે ત્યારે મરૂન અને એકદમ ગળ્યા . તેમાંથી વીટામીન-સીતથા રોગપ્રતિકારક શક્તિ મળે છે.વસંતરૂતુનુ સૌથી ઉત્તમ ફળ 'શેતુર ' કહી શકાય.જે આમ જ ખાઈ શકાય. તથા જ્યુસરૂપે પણ લઈ શકાય. બીજા ફળ મોસંબી કે સ્ટ્રોબરી સાથે પણ મિક્ષ કરી શકાય. Smitaben R dave -
-
-
-
સાદી ખીચડી
#JSR#સુપર રેશીપી ઓફ જુલાઈ#RB14#માય રેશીપી બુક ખીચડી એ નાના મોટા સૌને ભાવતી પચવામાં એકદમ હળવી,હેલ્ધી,ડાયેટ માટે સૌથી ઉત્તમ બીમારને જલ્દી સાજા કરતી વાનગી છે.જુદા જુદા ગ્રામ, પ્રદેશ અને રાજ્ય પ્રમાણે તેની રેશીપી અલગ અલગ હોય પરંતું અમારા કાઠિયાવાડમાં બનતી ખીચડીની રેશીપી નીચે મુજબ હોય છે.જે ખાતાં એકદમ ભૂખ સંતોષાયાની લાગણી અનુભવી શકાય છે. Smitaben R dave -
ફટાફટ કડાઈ હાંડવો
#SJR#શ્રાવણ/જૈન રેશીપી#RB20#માય રેશીપી બુક હાંડવો એ આમ તો જનરલી તેના કૂકરમાં બનાવવામાં આવે છે જે બનતા ઘણો સમય લાગે છે જેથી આ કડાઈમાં બનાવવાથી ફટાફટ બની જાય અને ક્રીસ્પી તથા ટેસ્ટી બને છે. Smitaben R dave -
ભરેલ ડુંગળી-બટેટાનુ શાક
#RB6#માય રેશીપી બુક#પરંપરાગત કાઠિયાવાડી સામાન્ય રીતે ડુંગળી-બટાકા ભરી અને સીધા જ વઘારી દેવામાં આવે છે.જે રેશીપી મેં અગાઉ શેર કરેલ છે પરંતુ આ થોડું હટકે પરંપરાગત અને કાઠિયાવાડી પધ્ધતિથી બનાવેલ શાક છે.જેની સાથે કંઈ પણ સર્વ કરી શકાય છે.એટલે કે જીરા રાઈસ,ખીચડી અને રોટલો/ભાખરી/પરોઠા/તંદુરી રોટી કે કોઈપણ પ્રકારની રોટલી તો હોય જ પણ ટેસ્ટ એકદમ ચટાકેદાર 😋👌આવશે.ટ્રાય જરૂર કરશો. Smitaben R dave -
આંબળા મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#FFC4#ફૂડ ફેસ્ટિવલ4#Jigna આમળા એ શિયાળામાં આવતું આરોગ્યપ્રદ ઔષધી ફળ છે.જેમાંથી આપણે અલગ અલગ રેશીપી બનાવી શકીએ છીએ,જેમ કે,મુરબ્બો,ચ્યવનપ્રાશ,જીવન,કેન્ડી, મુખવાસ, શરબત,જામ,જેલી વગેરે વગેરે.આમાની રેશીપી અગાઉ પ્રસ્તુત કરેલ હોય આજે આપણે મુખવાસ બનાવીશું.જે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ છે. Smitaben R dave -
સલાડ (Salad Recipe In Gujarati)
#SPR#સલાડ/પાસ્તા રેશીપી#ડાયેટ રેશીપી#MBR4#Week4*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* Smitaben R dave -
શીંગના (લીલી શીંગ) ઓળાની સબ્જી
#MFF#મોન્સુન ફુડ ફેસ્ટિવલ#RB16#માય રેશીપી બુક#સ્પે મોન્સુન (ઢાબા સ્ટાઈલ)ઈનોવેટીવ રેશીપી ચોમાસામાં શીંગના ઓળા શેકીને કે બાફીને ખાવાની મઝા ખૂબ જ આવે છે.એ ખાતાં-ખાતાં જ મને એમાં થી કંઈક નવું કરવાનો વિચાર આવ્યો અને અમલમાં મૂકી દીધો.આજે લંચમાં એજ સબ્જી બનાવી બધાને ખૂબ જ ટેસ્ટી લાગી.જે આપની સમક્ષ શેર કરી છે.જે સૌને ગમશે જરૂરથી ટ્રાય કરશો. Smitaben R dave -
ટેમરિન્ડ (પુલીયોગરે) રાઈસ
#SR#સાઉથ ઈન્ડિયન રાઈસ રેશીપી#RB11#માય રેશીપી બુક#LB#લંચ બોકસ રેશીપી સાઉથ ઈન્ડિયન રેશીપી ની ખાસિયત છે કે ગમે તે રેશીપી હોય સાથે ચટનીના ફોમૅમા કે સાંભાર/રસમના રૂપમાં કોઈપણ સ્વરૂપે આંબલી હોય જ.આંબલી અમુક પસૅન્ટ બાદ કરતા શરીરને માટે હેલ્ધી છે.શરીરને રક્ષણ પુરૂ પાડે છે. Smitaben R dave -
આલુબડા છત્તીસગઢ સ્પેશ્યલ (Aloobada Chattisgarh Special Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેશીપી ચેલેન્જ Juliben Dave -
"મસાલા મઠરી"
#સુપરશેફ2#ફ્લોસૅ/લોટ#પોસ્ટ1#માઈઈબુક૧પોસ્ટ 30મઠરી બધા જ અલગ અલગ પ્રકારની અલગ અલગ લોટમાંથી અને અલગ અલગ શેઈપમાં અને સ્વાદમાં સ્વીટ અનેસ્પાઈશી બંને બનાવે છે મેં અહીં બેશન(ચણાના લોટમાથી બનાવેલ છે.જે સ્વાદમાં પણ ખૂબ જ ચઢીયાતી બની છે.જે સૌને પસંદ પડશે. Smitaben R dave -
રવાના આકર્ષક સ્વાદષ્ટ કલરફુલ ગુલાબ (Colourfull Gulab Recipe in Gujarati)
# કુક બુક વાનગી નંબર ૨ Ramaben Joshi -
કાચી કેરીનો બાફલો (શરબત)
#ફ્રૂટ્સકાચી કેરી નો બાફલો શરીર માટે અત્યંત ગુણકારી છે. લોહીની વિકૃતિ, આંતરડાના રોગ, ગરમીમાં લૂ લાગવા સામે રક્ષણ આપે છે. ગુજરાત સિવાય બાકીનાં રાજ્યોમાં તે આમ પના તરીકે ઓળખાય છે. તેમાં કાચી કેરી, જીરું, ખાંડનો મુખ્ય ઉપયોગ થાય છે. ઉનાળામાં થતાં વધુ પડતા પરસેવાનાં લીધે સોડિયમ ક્લોરાઈડ અને આર્યનનાં થતા નુકશાનને અટકાવે છે. તેમાંથી વિટામિન B1, B2, C તથા નિયાસીન સારા પ્રમાણમાં મળી રહે છે. ક્ષય રોગ, એનિમિયા, કોલેરા, મરડો અટકાવવા માટે રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. Nigam Thakkar Recipes -
સીતાફળ બાસુંદી વીથ પનીર બોલ્સ (Sitafal Basundi With Paneer Balls Recipe In Gujarati)
#સીઝનલ રેશીપીહાલ સીતાફળની સીઝન ચાલી રહી છે તો સીઝનલ રેશીપી શેર કરવાની કંઈક ઓર મઝા આવે.એમાં આજે સન ડે. જેથી મેં સીતાફળ બાસુંદી બનાવી અને એમાં વેરીએશન માટે પનીર બોલ્સ ઉમેરી દીધાં જે મારું પોતાનું ઈનોવેશન છે.અને આ રેશીપી સૌ સાથે શેર કરી જે બધાને ગમશે. Smitaben R dave -
"ગુંદરની રાબ(Gundar raab Recipe in Gujarati)
#GA4#week15#Gaggery 'શિયાળો અને રાબ' પરફેક્ટ કોમ્બીનેશન. એ વળી ગોળની જ.ઘણા ઘરોમાં તો શિયાળામાં નિયમિત રાબ બનાવવાનો નિયમ હોય છે ઘણા પ્રકારની બનાવી શકાય છે.ઘઉના લોટની સાદી, વસાણાયુક્ત, ફક્ત સૂંઠની,ગુંદરની,વગેરે વગેરે....હું આજ આપના માટે 'ગુંદરની રાબ'ની રેશિપી લાવી છું ગુંદર એ સાંધા અને કમરના દુખાવામાં તથા હાડકાંની મજબૂતી તેમજશરદી-ઉધરસમાં તેમજ હાલની કોરોનાની પરિસ્થિતિમાં હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે.ખાસ કરીને બહેનો માટે. Smitaben R dave -
એપલ ખીર (Apple Kheer Recipe In Gujarati)
#makeitfruityApple એ ખૂબ જ હેલ્થ માટે સારુ ફળ છે બાળકોને રોજ એક ને એક ફ્રૂટ ભાવતું નથી તો આ રીતે તેનો અલગ અલગ રીતે ઉપયોગ કરે અને બાળકોને ખવડાવવામાં આવે તો તે ખુશીથી ખાઈ લે છે મેં અહીંયા એપલ માંથી ઘેર બનાવી છે જે બાળકોને તો ફાવે છે પણ અમારા ઘરમાં મોટાને પણ બધાને ખૂબ જ ભાવે છે Ankita Solanki -
પાલકની સેવ(Palak Sev Recipe in Gujarati)
સેવ ઘણા પ્રકારની બનાવવામાં આવે છે.જેમકે સાદી,તીખી,જાડી, ઝીણી, ટામેટાંની,બટાકાની, ફુદીનાની, પાલકની, રતલામી વગેરે - પ્રકારની સેવ બનાવાય છે. મેં પાલકની સેવ બનાવી છે. એ કેવી રીતે બનાવી છે એની રીત બતાવું છું.#GA4#Week9 Vibha Mahendra Champaneri -
-
રોઝ એપલ -સફેદ જાંબુ
માય રેસીપી ઈબુક 📒📕📗#RB13વીક 13સુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪#JSRમોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસીપી 🌽🍇🫐🍒🍐🥔#MVFઅત્યારે ચોમાસામાં આ ફળ ખાસ મળે છે ,,નાની બાળાઓ ના વ્રત પણ શુરુ છે ,,આ ફળ ખાવા માં ખુબ જ પૌષ્ટિક છે ખાસ કરી ને ડાયાબિટિક માટે તો આશીર્વાદ સમાન છે ,વડી તે ગળામાટે પણ ખુબ સારું છે ,,કોઈપણ જાતના ઇન્ફેક્સન માં પણ ખુબ જ ઉપયોગી છેતેના બીજ માં પણ ભરપૂર પ્રોટીન હોય છે ,,,,તેને જાંબુ ,,સફેદ જાંબુ ,,રોઝ એપલ કે વોક્સ એપલ પણ કહે છે ,,આ ફળનો પણ વાનગીમાં વિવિધ ઉપયોગ થાય છે ,,કેક ,જ્યુસ ,સ્મૂધી ,શાક ,હલવો વિગેરે બને છે ,,પણ બને ત્યાં સુધી મૂળ રૂપે જ ઉપયોગ કરવાથી તેના વિટામિન્સ જળવાય રહે છે ,અંદર થી આ ફળ રૂ જેવું હોવા થી અમે નાના હતા ત્યારે રૂ નું જાંબુ કહેતા ,સ્વાદે ખુબ જ સરસ આ ફળનો બને તેટલો મહત્તમ ઉપયોગ મૂળ રૂપે કરવો જોઈએ ,, ફળ ખાવા હોય ત્યારે જ સુધારવા ,અગાઉ સુધારવાથી વિટામિન્સ નાશ પામે છે . Juliben Dave -
ભરેલા ગુંદાનું શાક
#RB3#SVC#Priti ચૈત્ર- વૈશાખ બેસે એટલે ભરપૂર અથાણાની સીઝન.એમાંયે ગુંદા હોય પછી પૂછવું જ શું ? ગુંદા તાસીરે ઠંડા વીટામીન અને ઉનાળામાં શાક ઓછા મળે ત્યારે શાક તરીકે ઉપયોગી બને છે.ગુંદાની સીઝન ચાલુ થાય અને અમારે ઘેર તેનું શાક બનાવવાનું શરૂ થાય.મેથીવાળુ,લોટવાળુ,શીંગ-ટોપરૂવાળું અલગ-અલગ.અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે.દાળ-ભાત,મગ-ભાત,કઢી-ભાત બધા સાથે ચાલે બીજું શાક બનાવવું ન પડે.એટલે હું આજે."ગુંદાનું શાક"ની રેશીપી લાવી છું. Smitaben R dave -
તુરીયાનું શાક (Turiya Shak Recipe in Gujarati)
અત્યારની આ સિઝનમાં બજારમાં તુરીયા સહેલાઈથી મળી જાય છે.તુરીયા ખૂબ સહેલાઈથી પચી જાય છે.તેમજ તુરીયામાંથી પ્રોટીન અને વિટામિન A,B,C પણ મળે છે.#EB Vibha Mahendra Champaneri -
ગુલાબ જાંબુ(Gulab jamun Recipe in Gujarati)
અહીં મેં માવામાંથી ગુલાબજાંબુ બનાવ્યા છે તે ખૂબ જ જલ્દી બની જાય છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ બને છે#GA4#week18#post#ગુલાબ જાંબુ Devi Amlani -
જામફળ નું શાક
#શાકજામફળ ખૂબ જ પોષ્ટિક ફળ છે.તેમાં સંતરા થી ચાર ગણું વિટામિન C રહેલું છે.તેમાં ક્ષાર રહેલા છે,પાચન માટે ઉપયોગી છે.તેમાં ભરપૂર રેશા પણ હોય છે તેથી કબજિયાત માટે ઉત્તમ છે. આંખ નું તેજ વધારે છે. Jagruti Jhobalia -
સત્તુ નુ શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
સતુ નુ શરબત આપણે હેલ્થ માટે સારું છેમારા ઘરમાં દરરોજ સવારે સતુ નુ શરબત પીવીએ છેસતુ નો લોટ બધે જ મળે છેઆપણે ઘરમાં પણ બનાવી સકાય છેદાળીયા નો ઉપયોગ કરવામાં આવે છેદાળીયા મિક્સીમાં પીસી લો અને કાચની બોટલમાં ભરી લેવુંતમે સ્ટોર પણ કરી શકો છો#EB#week11 chef Nidhi Bole -
ખજૂર ડ્રાયફ્રૂટ બોલ્સ (Khajoor Dryfruit Balls Recipe In Gujarati)
શિયાળા દરમ્યાન શારીરિક ઊર્જા ની જરૂરત રહે છે. અડદિયા, ખજૂર પાક, કાટલું, સાની, શીંગ તલ ની ચીકી વગેરે ખુબ ખવાય છે. તો અહીં ખજૂર ડ્રાય ફ્રુટ બોલ ની રેશીપી આપું છું Buddhadev Reena
More Recipes
ટિપ્પણીઓ (2)