બટાકા ની ફ્રેન્ચ ફ્રાય (Potato French Fry Recipe In Gujarati)

Shilpa Kikani 1 @shilpa123
બટાકા ની ચિપ્સ
બટાકા ની ફ્રેન્ચ ફ્રાય (Potato French Fry Recipe In Gujarati)
બટાકા ની ચિપ્સ
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટાની છાલ ની રીમુવ કરીને તેની ચિપ્સમાં કટ કરો
- 2
પછી તેને પાર બોઈલ કરી લો
- 3
એક કાપડ ઉપર લઈને સાવ કોરા કરી લો
- 4
તેલ ગરમ કરીને તેને ગુલાબી થાય ત્યાં સુધી તળી લો
- 5
ઉપરથી તેમાં મરી પાઉડર અને મીઠું સ્પ્રિંકલ કરીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
#EBWeek 6ફ્રેન્ચ ફ્રાય નાના મોટા બધા ની ઓલ ટાઈમ ફેવોરિટ 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
બટાકા ની ફિંગર ચિપ્સ (potato Finger Chips Recipe In Gujarati)
બટાકા ની ફીંગર ચિપ્સ#goldenapron3#week19#lemon Foram Bhojak -
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe in Gujarati)
#EB#Week6#tipsફ્રેન્ચ ફ્રાય ને બનાવતી વખતે બટાકાની ચિપ્સ ને ગરમ પાણીમાં ઉકરવાની કે સુકાવવની zinzat વગર આ ફ્રેન્ચ ફ્રાય એકદમ ક્રિસ્પી અને સરસ બને છે. Jayshree Doshi -
રેડ બટાકા ની ચિપ્સ (Red Potato Chips Recipe In Gujarati)
#SJRરેડ બટાકા ની ચિપ્સ મસ્ત કડક થશે ને તેમાં તેલ પણ નહીં રહે ને એકદમ ડ્રાય જ રેસે આ બટાકા ફેટ લેસ હોવાથી તમે બિન્દાસ મન ભરી ને ચિપ્સ ખાઈ સકસો 😀 Shital Jataniya -
-
-
-
બટાકા ની ફિંગર ચિપ્સ (Potato Finger Chips Recipe In Gujarati)
બટાકા ની ચિપ્સ સાથે સોસ અને લીલી ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Kunjan Mehta -
-
કાચા કેળા ની ફ્રેન્ચ ફ્રાય (Kacha Kela French Fry Recipe In Gujarati)
કાચા કેળા જૈન વાનગી અને ફરાળ માટે ઉપયોગ મા વધારે લેવામાં આવે છે બટાકા ની ઓપ્શન મા પણ ચાલે. મેં ફરાળી ફ્રેન્ચ ફાય મા આરા લોટ યુઝ કર્યો છે તમે શિનગોડા લોટ પણ લઈ શકો Parul Patel -
-
-
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe in Gujarati)
#EB#Week -6#Famફ્રેન્ચ ફ્રાય એ નાના મોટા સૌ ની પ્રિય રેસિપી છે...મારા બાળકો ને ખૂબ પ્રિય છે. Dhara Jani -
મસાલા ફ્રેન્ચ ફ્રાય (Masala french fry Recipe In Gujarati)
#suhani મેં સુહાની બેનની આ રેસિપી જોઈને મસાલા ફ્રેન્ચ ફ્રાય બનાવી છે. Ekta Pinkesh Patel -
-
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe in Gujarati)
#EB#WEEK6ફ્રેન્ચ ફ્રાય બાળકો તેમજ મોટા સૌને પ્રિય છે.એમાં પણ વરસતા વરસાદમાં ખાવાની મજા જ અલગ છે. Ankita Tank Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16362021
ટિપ્પણીઓ