કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પંજાબી દાળ ફ્રાય (Punjabi Dal Fry Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પંજાબી દાળ ફ્રાય (Punjabi Dal Fry Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પંજાબી દાળ ફ્રાય (Punjabi Dal Fry Recipe In Gujarati)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#DR
દાળ રેસીપી
હોટલ જેવી દાળ ફ્રાય. આ દાળ માં દાળ બન્યા પછી ઉપર થી બીજો તડકો કરવામાં આવે છે. દાળ ફ્રાય એક પ્રખ્યાત અને સ્વાદિષ્ટ ડીશ જે તુવેર ની દાલ ને બાફી ને બનાવવામાં આવે છે.

#DR
દાળ રેસીપી
હોટલ જેવી દાળ ફ્રાય. આ દાળ માં દાળ બન્યા પછી ઉપર થી બીજો તડકો કરવામાં આવે છે. દાળ ફ્રાય એક પ્રખ્યાત અને સ્વાદિષ્ટ ડીશ જે તુવેર ની દાલ ને બાફી ને બનાવવામાં આવે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૬ વ્યક્તિ
  1. ૧ કપતુવેર ની દાળ
  2. ૨& ૧/૨ કપ પાણી
  3. ૨ ટેબલ સ્પૂનતેલ + ૧ ટેબલ સ્પૂન ઘી
  4. ૧ ટી સ્પૂનજીરૂ
  5. ૧કાંદો ઝીણો સમારેલો
  6. ૧લીલુ મરચુ + ૧ ટેબલ સ્પૂન લસણ ઝીણું સમારેલુ
  7. ૧ટામેટું ઝીણું સમારેલું
  8. ૧ ટેબલ સ્પૂનછીણેલું આદુ + ૧ ટી સ્પૂન વાટેલું લસણ
  9. ૧/૪-૧/૪ ટી સ્પૂન હળદર, હિંગ
  10. ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો
  11. ૧ ટી સ્પૂનધાણજીરુ
  12. ૧& ૧/૨ ટી સ્પૂન લાલ મરચુ
  13. ૧&૧/૨ ટી સ્પૂન મીઠું
  14. ૧ ટી સ્પૂનકસૂરી મેથી
  15. ૧ ટેબલ સ્પૂનકોથમીર
  16. તડકા માટે ****
  17. ૧ ટેબલ સ્પૂનઘી
  18. ૧ સુકુ લાલ મરચુ
  19. ૧/૨ ટી સ્પૂન જીરું,
  20. ૧/૪ ટી સ્પૂનહિંગ
  21. ૧/૪ ટી સ્પૂન લાલ મરચુ
  22. ૧/૨ ટી સ્પૂન જીરૂ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    તુવેર ની દાળ બરાબર ધોઈ ને ૨ ૧/૨ કપ પાણી નાખી ને કૂકર માં બાફી લો. બીજી બધી તૈયારી કરી લો.

    પંજાબી દાળ ફ્રાય (Punjabi Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પંજાબી દાળ ફ્રાય (Punjabi Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈ માં તેલ અને ઘી ગરમ કરવા મૂકો. એમાં જીરૂ ઉમેરી જીરૂ ફૂલે એટલે કાંદો, લીલુ મરચુ અને સમારેલું લસણ ઉમેરી, કાંદા થોડી વાર સાંતળી લો.

    પંજાબી દાળ ફ્રાય (Punjabi Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે વાટેલા આદુ લસણ ઉમેરી કાંદા બ્રાઉન થાય એટલે ટામેટા, મીઠું અને સૂકા મસાલા ઉમેરો.

    પંજાબી દાળ ફ્રાય (Punjabi Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પંજાબી દાળ ફ્રાય (Punjabi Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પંજાબી દાળ ફ્રાય (Punjabi Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બરાબર મિક્સ કરીને ટામેટા નરમ થાય ત્યાં સુધી સાંતળો. બાફેલી દાળ ઉમેરી ૨ કપ પાણી, કસુરી મેથી અને કોથમીર ઉમેરી દાળ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દો. હવે ગેસ બંધ કરી લો.

    પંજાબી દાળ ફ્રાય (Punjabi Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પંજાબી દાળ ફ્રાય (Punjabi Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પંજાબી દાળ ફ્રાય (Punjabi Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગરમ ગરમ દાળ માં ઉપર થી તડકો નાખી સર્વ કરો.

    પંજાબી દાળ ફ્રાય (Punjabi Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર September 20, 2022 18:23
Mumbai

ટિપ્પણીઓ (7)

Preeti Sahil Gupta
Preeti Sahil Gupta @preetikirasoi
September 24, 2022 06:04
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. હીંગ મરી નો ઉકાળો (શરદી બુસ્ટર)
  2. મકાઈ ના પૌવા અને મમરા નો ચેવડો (Makai Poha Mamara Chevda Recipe In Gujarati)
  3. ફણગાવેલા ચણા ચાટ (Sprouted Chana ChaatRecipe In Gujarati)
  4. લીલી મકાઈ ના વડા (Lili Makai Vada Recipe In Gujarati)
  5. ડબલ તડકા દાલ ફ્રાય (Double Tadka Dal Fry Recipe In Gujarati)
  1. રવા મેથી મઠરી (Rava Methi Mathari Recipe In Gujarati)
  2. મલ્ટીગ્રેઇન પુડલા સેન્ડવીચ (Multigrain Pudla Sandwich Recipe In Gujarati)
  3. કેળા રાઇતુ (Banana Raita Recipe In Gujarati)
  4. રજવાડી વેજીટેબલ ખીચડી (Rajwadi Vegetable Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16516880
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close