રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં દહીં લો. એમાં મીઠું, સાકર અને લીલા મરચા નાખી દહીં બરાબર વલોવી લો.
- 2
એક વાટકી માં વાટેલી રાઈ લો. એમાં ૧ મોટી ચમચી દહીં લઇ ચમચી અથવા દસ્તા થી ફેરવી ને દહીં ફેટી લો.
- 3
હવે આ દહીં બાઉલ વાળા દહીં માં મિક્સ કરી લો. હવે કેળા સમારી ને નાખો. તૈયાર છે કેળા નું રાઇતુ સર્વ કરવા માટે.
Similar Recipes
-
-
-
પાકા કેળા નું રાઇતું (Paka Kela Raita Recipe In Gujarati)
#SSRસપ્ટેમ્બર સુપર - 20ફટાફટ બની જાય છે અને રોટલી સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
કેળા નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)
# SSRઆ રાઇતું શીતળા સાતમ માં ખાસ બનાવવા માં આવે છે અને પેટ ને થંડક આપે છે.દહીં ને કેળાં નું કોમ્બો મસ્ત લાગે છે અને એમાં રાઈ ના કુરીયાં પડે તો એની વાત જ નિરાળી છે. Bina Samir Telivala -
કેળા કાકડી નું રાયતુ (Banana Cucumber Raita Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર ૨૦#SSR : કેળા કાકડી નુ રાયતુરાઇતું એક સાઇડ ડિશ તરીકે સર્વ કરી શકાય છે અને વેજીટેબલ બિરયાની વેજીટેબલ રાઈસ સાથે પણ સરસ લાગે છે. Sonal Modha -
કેળાં નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindia#સેપ્ટમ્બર સુપર ૨૦રાયતા ને પુલાવ, ભાત સાથે ખવાય છે અને અલગ અલગ પ્રકાર ના રાયતા બનતા હોય છે મેં એકદમ સાદું કેળા નું રાઇતું બનાવ્યું જે ઝડપ થી બની જાય છે અને બધા ને ભાવતું પણ હોય છે. Alpa Pandya -
કેળા રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#SSR આ વાનગી શીતળા સાતમે ખાસ બને છે કારણ કે ગરમ શાક બનાવવાનું ન હોય એટલે ઠંડા થેપલાં કે ઢેબરાં સાથે આ કેળા નું રાઇતું પીરસવામાં આવે છે..કેલ્શિયમ થી ભરપૂર એવું આ રાઇતું ઘરમાં બધાને પસંદ આવે છે. જ્યારે શાકભાજી ઉપલબ્ધ ન હોય ત્યારે શાકના ઓપશનમાં પણ ચાલે છે. Sudha Banjara Vasani -
કેળા નું રાયતુ (Banana Raita Recipe In Gujarati)
#SSRબિરિયાની પુલાવ સાથે પણ ખાઈ શકાય છે અનેફરાળી તરીકે એકલું ખાવું હોય તો પણ મજા આવે.. Sangita Vyas -
કેળા નું રાયતુ (Banana Raita Recipe In Gujarati)
#SSRસામાન્ય રીતે શીતળા સાતમ માં બનતું કેળાનું રાઇતું આજે કુકપેડ ચેલેન્જ માટે બનાવ્યું. અમારા ઘરમાં બધા ને ખૂબ જ ભાવતું હોવાથી બધા એ પ્રેમ થી ખાધું. 😋😘આ મારા સાસુમા ની રેસીપી છે અને આમ પણ રાયતુ શબ્દ માં રાઈ છે એટલે રાઈ નાં ઉપયોગ વગર તો રાઇતું બને જ નહિ.. આ મારી સમજણ છે. 😆આ રાઇતું પચવામાં હલકું હોવાથી શીતળા સાતમ નાં ઠંડા ભોજન સાથે ખાસ બનાવાય. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી કેળાનું રાઇતું બનાવો, ખાઓ અને ખવડાવો.. 😍🥰😋😋 Dr. Pushpa Dixit -
-
કેળા નું શાહી રાઈતુ (Banana Shahi Raita Recipe In Gujarati)
#SSR#ATW2#TheChefStory#રાઈતું#bananashahiraita#cookpadgujarati Mamta Pandya -
-
કેળા રાઇતું (Kela Raita Recipe In Gujarati)
કેળા રાઇતું#SSR #કેળારાયતું #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeકેળા નું રાઇતું ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ઝટપટ બની જાય અને ખાવાની લિજ્જત અલગ જ હોય છે. Manisha Sampat -
-
-
-
-
-
-
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
ઉનાળા માં ઠંડુ અને ગળ્યું ખાવા ની ઈચ્છા થાય છે.દહીં ઉનાળા માં આપણા શરીર માટે સારું,કાકડી જે ઠંડક આપે કગે અને કેળા થી શક્તિ વધારે છે તો મેં બધી વસ્તુ ને ભેગી કરી ને રાઇતું બનાવ્યું જે ટેસ્ટ માં સરસ અને નાના મોટા સૌ ને ભાવે છે. Alpa Pandya -
કેળા રાયતુ (Banana Raita Recipe In Gujarati)
#SSR કેળા નુ રાયતુ ફટાફટ બની જાય છે ઠંડું ખાવા મા સરસ લાગે છે. Harsha Gohil -
-
-
-
-
-
-
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ#ff3 સાઈડ ડિશ તરીકે રાઇતું બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16516929
ટિપ્પણીઓ (6)