રજવાડી વેજીટેબલ ખીચડી (Rajwadi Vegetable Khichdi Recipe In Gujarati)

દાળ રેસીપી
#DR : રજવાડી વેજીટેબલ ખીચડી
Dinner mate નો best option વેજીટેબલ ખીચડી .એટલે one poat meal મા પણ ચાલે.
વેજીટેબલ ખીચડી હોય એટલે બીજુ કશુંજ ન જોઈએ. Simple દહીં ,છાશ અને પાપડ .
રજવાડી વેજીટેબલ ખીચડી (Rajwadi Vegetable Khichdi Recipe In Gujarati)
દાળ રેસીપી
#DR : રજવાડી વેજીટેબલ ખીચડી
Dinner mate નો best option વેજીટેબલ ખીચડી .એટલે one poat meal મા પણ ચાલે.
વેજીટેબલ ખીચડી હોય એટલે બીજુ કશુંજ ન જોઈએ. Simple દહીં ,છાશ અને પાપડ .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખીચડી ને ધોઈ અને 10 15 મિનિટ માટે પલાળી રાખવી
- 2
કુકરમાં ઘી ગરમ કરવા મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું તજ લવિંગ સૂકા લાલ મરચા હીંગ નાખી અને ઝીણા સમારેલા વેજીટેબલ નાખી દેવા ત્યારબાદ તેમાં મીઠું હળદર મરચું અને કિચન કિંગ મસાલો નાખી મિક્સ કરી ત્રણથી ચાર મિનિટ માટે સાંતળી લેવું.
- 3
ત્યારબાદ તેમાં પાણી નાખી ને પાણીને ઉકળવા દેવું પાણીમાં ઉભરો આવે ત્યારે તેમાં પલાળેલી ખીચડી નાખી દેવી ચમચાથી હલાવી અને કુકર નું ઢાંકણ બંધ કરી ખીચડી મા ત્રણ સીટી કરી લેવી.
- 4
ઉપર ઠંડુ થવા દેવું ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં કાઢી ગરમ ગરમ ખીચડી સર્વ કરવી.
તો તૈયાર છે
રજવાડી વેજીટેબલ ખીચડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રજવાડી વેજ. ખીચડી (Rajwadi Veg. Khichdi Recipe In Gujarati)
#KS7 આ ખીચડી મા વેજીટેબલ અને દહીં બંને આવી જાય છે એટલે સાથે શાક કે કઢી કોઇ ની પણ જરૂર પડતી નથી અને સ્વાદ મા પણ એટલી જ સરસ લાગે છે. Vaishali Vora -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCMરજવાડી ખીચડી એ એક સ્પાઈસી ખીચડી છે જે ખડા મસાલા, લસણ અને ગરમ મસાલા નો ભરપૂર ઉપયોગ કરીને બનાવવામાં આવે છે sonal hitesh panchal -
મસાલા રજવાડી ખીચડી (Masala Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCMમેં અલ્પા બેન ની રેસીપી માંથી આ મસાલા રજવાડી ખીચડી બનાવી છે. ટેસ્ટ માં સરસ છે. Arpita Shah -
વઘારેલી મિક્સ વેજીટેબલ ખીચડી (Vaghareli Mix Vegetable Khichdi Recipe In Gujarati)
ગમે તે meal માં આ ખિચડી ખાઈ શકાય .બધા વેજીટેબલ છે એટલે ન્યુટ્રિશિયન વેલ્યુ પણ વધીજાય એટલે one pot meal કહી શકાય.. Sangita Vyas -
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
#CB1Week 1ખીચડી ને સુપર ફૂડ કે વન પોટ મિલ કહેવાય છે... તેમાં પણ મિક્સ દાળ અને મિક્સ વેજીટેબલ ઉમેરી ખીચડી બનાવો તો હેલ્થ વેલ્યુ ખૂબ વધી જાય છે.... સાદી ખીચડી ગરમ હોય ત્યારે ઉપરથી ઘી નાખી અને ઠંડી થાય પછી સીંગતેલ નાખી સાથે ખાટું અથાણું ખાવા થી ખૂબ સ્વાદીષ્ટ લાગે છે.... આજે મે મિક્સ વેજ. વઘારેલી ખીચડી બનાવી છે. Hetal Chirag Buch -
રજવાડી ખીચડી (Rajwadi khichdi recipe in Gujarati)
ખીચડી એ દરેક ગુજરાતીનું કમ્ફર્ટ ફૂડ છે. ખૂબ થાકેલા હોઈએ, પ્રવાસ માંથી આવ્યા હોઈએ કે માંદા હોઈએ તો દરેક જણને ખીચડી ની જ યાદ આવે છે. આપણે અલગ અલગ ઘણી પ્રકારની ખીચડી બનાવી શકીએ છીએ, પરંતુ રજવાડી ખીચડી એ આપણી રોજબરોજની ખીચડી કરતા એક અલગ સ્વાદિષ્ટ ખીચડી છે જે ઘણા બધા શાકભાજી અને સુકામેવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ખીચડી અથાણા, કઢી અને પાપડી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#LCM#cookpadindia#cookpad_gu spicequeen -
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD વેજીટેબલ બિરયાનીવેજીટેબલ બિરયાની એટલે one poat meal. બિરયાની નાના મોટા બધા ને ભાવતી જ હોય છે. અમારા ઘરમાં તો બધાને વેજીટેબલ બિરયાની રાયતા સાથે બહુ જ ભાવે 😋 Sonal Modha -
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
દહીં નાખી ને વેજીટેબલ ખીચડી બનાવી...પાપડ પાપડી ને ઘી નાખી ખાવાની મજા આવે એવી... #FFC2 Week 2 Jayshree Soni -
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
આજે મને simple lunch ખાવું હતું તો વઘારેલી વેજીટેબલ ખીચડી જ બનાવી દીધી. આ ખીચડી અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. દહીં સાથે સરસ લાગે. Sonal Modha -
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
ઉનાળામાં લાઈટ ડિનરનો best option. Dr. Pushpa Dixit -
રજવાડી ખીચડી અને કઢી (Rajwadi Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1ખીચડી કઢીએ ગુજરાતની અને ગુજરાતીઓની ફેમસ વાનગી છે જે દરેક ઘરમાં બનતી જ હોય છે અને એક હળવા મિલ તરીકે પણ લઇ શકાય છે કોઈ સારા પ્રસંગો માં રજવાડી ખીચડી શાકભાજી અને ડ્રાય ફ્રુટ્સ ના કોમ્બિનેશન સાથે બનાવવામાં આવે છે જે સ્વાદમાં એ ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે sonal hitesh panchal -
મસાલા રજવાડી ખીચડી (Masala Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7 અમારા ઘરે ખીચડી બધા ને બહુ ભાવે એટલે હું અલગ અલગ રીતે ખીચડી બનાવતી રહું છું.આજે મેં મસાલા રજવાડી ખીચડી બનાવું અને તેમાં ટ્વિસ્ટ કર્યું ખીચડી માં તડકા કરી ને ફરી વઘાર કર્યો બહુજ ટેસ્ટી લાગી અને એની સાથે વઘારેલી છાસ આહહહ શુ4 વાત કરું.આવી જાવ.........., Alpa Pandya -
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : વેજીટેબલ પુલાવસાતમ ના દિવસે ખાવા માટે હુ છઠ્ઠ ના દિવસે વેજીટેબલ પુલાવ અને રાયતુ બનાવી ને રાખી દઉ . Sonal Modha -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ડીનર મા ક્યારેક જો one pot meal ખાવાની ઈચ્છા થાય તો તવા પુલાવ is best option, બધી ટાઈપ ના વેજીટેબલ નાખી ને હેલ્ધી તવા પુલાવ બનાવ્યા. Sonal Modha -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
દરરોજ દાળ ભાત ખાઈ ને પણ કંટાળી જવાય તો આજે મેં બધા વેજીટેબલ નાખી ને પુલાવ બનાવ્યા.One પોટ મીલ પણ કહી શકાય. મને રાઈસ બહું જ ભાવે. એટલે મારા ઘરમાં ૩૦ એય દિવસ રાઈસ બને જ. Sonal Modha -
ખીચડી (Khichdi Recipe in Gujarati)
#Week7#GA4# વેજીટેબલ ખીચડી વીથ છાશમે ગોલ્ડન એપરન માટે બનાવી વેજીટેબલ ખીચડી આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7આમ તો ખીચડી એ આપણો ટ્રેડિશનલ ગુજરાતી ભાણું છે જે અલગ અલગ રીતે બધા જ ગુજરાતી ના ઘર માં બનતી જ હોય છે, ખીચડી માં ઉમેરાતી દાળ અને ચોખા માં પ્રોટીન,ફાઈબર,વિટામિન ભરપુર પ્રમાણમાં હોય છે તે સાથે તે એક હલકો ખોરાક છે જે બીમાર માણસ ખાય તો જલ્દી સાજો થઈ જાય છે અને તે સ્વાસ્થ્ય ને પણ સારુ રાખે છે ટૂંક માં ખીચડી પોતે એક સમ્પૂર્ણ ખોરાક છે જે શરીર ને સમ્પૂર્ણ પોષણ પુરુ પાડે છે અહીં આજે મે રજવાડી ખીચડી ની રેસીપી શેર કરુ છું જેમાં ભરપુર મસાલા અને નટ્સ ,અને ઘી નો ઉપયોગ કર્યો છે sonal hitesh panchal -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCM#cookpadindia#cookpadindiagujaratiઆ ખીચડી ખૂબ જ ગુણકારી અને સ્વાદ માં લાજવાબ બને છે. Krupa Kapadia Shah -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati)
#KS7 ખીચડી નું નામ આવે એટલે બધા ને ભાવતી જ હોય કેટલી બધી જાત ની ખીચડી બનાવી શકાય Saurabh Shah -
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
#CB1#week1છપ્પન ભોગ ચેલેન્જવઘારેલી વેજીટેબલ ખીચડી Sonal Modha -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
Bina Radia ની રેસિપી માંથી ફેરફાર કરી રજવાડી ખીચડી મેં બનાવી છે Bina Talati -
વેજીટેબલ ક્લીયર સૂપ (Vegetable Clear Soup Recipe In Gujarati)
સૂૂપ / જ્યુસ રેસીપી#SJC વેજીટેબલ ક્લીયર સૂપશિયાળા ની ઠંડી મા ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે . અને શાકભાજી પણ તાજા અને સરસ આવતા હોય છે . તો આજે મે વેજીટેબલ ક્લીયર સૂપ બનાવ્યુ. Sonal Modha -
રાજસ્થાન ની પ્રખ્યાત રજવાડી ખીચડી (Rajasthan Famous Rajwadi Khichdi Recipe In Gujarati)
રજવાડી ખીચડી (રાજસ્થાન ની પ્રખ્યાત )#KS7આ ખિચડી હકીકત માં રજવાડી છે. આ માં ઘી અને કાજુ ભરપુર નખાય છે એટલે આ સ્વાદ મા પણ જોરદાર લાગે છે.દાળ તમે મગ,ચણા દાળ કોઈ પણ પ્રમાણ માં લઇ સકો છો.પછી આ મા તમે તમારા મન ગમતા શાક નાખી શકો છો.છે ને real મા રજવાડી ખીચડી.જરૂર થી ટ્રાય કરોચાલો બનાવીએ Deepa Patel -
વેજીટેબલ વઘારેલી ખીચડી (Vegetable Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#વઘારેલી ખીચડી Madhvi Kotecha -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7 આપણા કાઠિયાવાડ માં ખીચડી એ લગભગ બધા નાં ઘર માં બનતી પરંપરાગત વાનગી છે..ખીચડી સુપાચ્ય હોવાથી સાંજ નાં ડિનર માં બનતી હોય છે.અહીંયા મે જે રજવાડી ખીચડી બનાવી છે તેમાં ચોખા ઉપરાંત અલગ અલગ દાળ અને શાકભાજી નો ઉપિયોગ કરેલો છે.જેમાંથી આપણ ને પ્રોટીન, વિટામિન્સ, ફાયબર, કેલ્સિયમ, લોહતત્વ વગેરે જેવા ભરપૂર તત્વો મળે છે.જે શરીર ને ફીટ તેમજ તંદુરસ્ત રાખે છે.સાથે અહીંયા મે નટસ, ચોક્ખું ઘી તથા ભરપૂર મસાલા ની પણ ઉપિયોગ કર્યો છે. Varsha Dave -
વેજીટેબલ વઘારેલી ખીચડી (Vegetable Vaghareli Khichdi Recipe In Gujarati)
ખીચડી આપણે દર અઠવાડિયે બનતી હોય છે ખોઈ વઘારેલી બનાવે તો કુકર માં બનાવે છેમે આજે ફટાફટ બની જાય તેવી વેજીટેબલ વઘારેલી ખીચડી ડાઈરેકટ બનાવી છે પેન માતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB1#week1 chef Nidhi Bole -
-
-
શાહી રજવાડી ખીચડી(Shahi Rajwadi Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#Khichdiહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા!!!આજે હું અહિયાં ખીચડીની રેસિપી લઈને આવી છું.... જેને આખા ચોખાને બદલે વાટલા ચોખા આવે છે, એનો ઉપયોગ કરીને બનાવી છે. વાટલા ચોખાની ખીચડી એકદમ લચકા દાર અને ખૂબ સ્વાદિષ્ટ બને છે..... તદુપરાંત ને ખીચડીમાં 8 થી 10 જાતના શાકભાજીનો ઉપયોગ કર્યો છે.જેઓ બહુ શાકભાજી ખાવા ના કરતા હોય, એવો ને પણ બહુ જ ભાવશે જો તમે એક વખત આ ખીચડી ટ્રાય કરશો..... Dhruti Ankur Naik
More Recipes
ટિપ્પણીઓ (2)