રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

HEMA OZA @HemaOza
#MBR6
શિયાળામાં રીંગણાં ખુબ આવે ને મીઠા પણ લાગે આયન થી ભરપુર. તો ઓળો રોટલા ખીચડી ની મોજ માણીએ.
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR6
શિયાળામાં રીંગણાં ખુબ આવે ને મીઠા પણ લાગે આયન થી ભરપુર. તો ઓળો રોટલા ખીચડી ની મોજ માણીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રીંગણાં ને શેકી લો.
- 2
ડુંગળી ટામેટાં ને જીણા સમારી લો
- 3
એક કડાઈ માં તેલ મુકી તેમાં હીંગ નો વધાર કરી ડુંગળી વધારી સાંતળો હવે ટમેટું ને લસણ ઉમેરી થોડું મીઠું નાખીને ઢાંકી ને થવા દો.
- 4
હવે રીંગણાં ની છાલ કાઢી શેકેલા રીંગણાં ને મેસ કરી વધારેલા ડુંગળી ટામેટાં માં ઉમેરી હલાવી હળદર મરચાં નો ભુકો ધાણાજીરું લીલું લસણ નાખી થોડીવાર ઓળો થવા દો
- 5
રીંગણાં ના ઓળા ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16675486

ટિપ્પણીઓ (5)