કાકડી નું રાઇતું (Cucumber Rayta Recipe In Gujarati)

सोनल जयेश सुथार @sonal_1676
કાકડી નું રાઇતું (Cucumber Rayta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં ને બાઉલ મા લઇ લેવું કાકડી ને અને ડુંગળી ને છીણી લો
- 2
હવે દહીં માં સ્વાદ મુજબ મીઠું મરચું, કાપેલું લીલું મરચું, વાટેલી રાઈ ઉમેરી બધું મિક્ષ કરી લો. અને સર્વ કરવા બાઉલ માં કાઢી લો. કાકડી થી સજાવી ને સર્વ કરો. મે અહીંયા આલુ પરાઠા સાથે સર્વ કરેલ છે.
- 3
તૈયાર કરેલ રાઇતું સર્વ કરો,કે કોઈ પાર્ટી માં પણ સાઇડ માં સર્વ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
કેળા કાકડી દાડમ નું રાઇતું (Banana Cucumber Pomegranate Raita Recipe In Gujarati)
#SSR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
-
-
-
-
કાકડી રાઇતું(Cucumber Raitu Recipe In Gujarati)
આ એક મહારાષ્ટ્ર ની વાનગી છે. જે ખાવામાં ખુબજ સરસ લાગશે.#સપ્ટેમ્બર#સાઇડ#Week1#potato#yogert Loriya's Kitchen -
-
કાકડી દાડમ નું રાઇતું (Cucumber Pomegranate Raita Recipe In Gujarati)
#MBR6#week6આ કાકડીનું રાઇતું ઉનાળામાં ખૂબ જ ઠંડક આપતું રાઇતું છે. સરસ લાગે છે.સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
-
-
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
ઞરમી મા દહીં ને કાકઙી બન્ને પેટ ને ઠંઙક કરે છે અને ત્વચા ને તાજગી આપે છે. દહીં કાકઙી નુ રાયતુ Niyati Mehta -
-
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
ઉનાળા માં ઠંડુ અને ગળ્યું ખાવા ની ઈચ્છા થાય છે.દહીં ઉનાળા માં આપણા શરીર માટે સારું,કાકડી જે ઠંડક આપે કગે અને કેળા થી શક્તિ વધારે છે તો મેં બધી વસ્તુ ને ભેગી કરી ને રાઇતું બનાવ્યું જે ટેસ્ટ માં સરસ અને નાના મોટા સૌ ને ભાવે છે. Alpa Pandya -
-
કાકડી નું રાયતુ (Cucumber Raita Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
કેળા કાકડી નું રાઇતું (Kela Cucumber Raita Recipe In Gujarati)
વેજીટેબલ બિરયાની, પુલાવ , મટર ભાત સાથે રાઇતું બનાવ્યું હોય તો રાઈસ સાથે ખાવાની મજા આવે. તો આજે મેં કેળા કાકડી નું રાઇતું બનાવ્યું. જે નાના મોટા બધા ને ભાવતું જ હોય છે. Sonal Modha -
કાકડી નું રાઇતું
#goldenapron3#week-9#મિલ્કી#દહીંદહીં માં ઘણી જાત ના રાયતા બને છે. તેમાં થી એક અને બધા નું ફેવરેટ છે કાકડી નું રાઇતું. તો હું આ રાઇતું આ રીતે ઘર માં બનાવતી જ હોવ છુ. રાય ને વાટી ને નાખવાથી તેનો સ્વાદ આવે છે. આ રાયતા માં મેં કાકડી છીણી ને નઈ પણ ઝીણી સમારી ને નાખી છે. તેનાથી પાણી ઓછું છૂટે છે. અને છીણી ને પણ નાખી શકીએ.રાય પણ દહીં માં અથઈ જાય છે. એટલે ટેસ્ટી બને છે. Krishna Kholiya -
કાકડી,કેળાં, સફરજન નું રાયતું
#RB2#Week2#cookpadindia#cookpadgujarati#કાકડીઅમારા ઘરે અવાર નવાર રાયતું બને છે આ રેસિપી મારા husband ને સમર્પિત કરું છું એમને બહુજ ભાવે છે. Alpa Pandya -
-
-
લીલા ધાણા ની ચટણી (Green Coriander Chutney Recipe In Gujarati)
#CWM1#Hathimasala#CookpadTurns6#MBR6#cookpadIndia#cookpadgujarati सोनल जयेश सुथार -
કાકડી કેળા નું રાઇતું (Cucumber Kela Raita Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16675442
ટિપ્પણીઓ (2)