કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેઝવાન ફ્રેન્કી (Schezwan Frankie Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેઝવાન ફ્રેન્કી (Schezwan Frankie Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સેઝવાન ફ્રેન્કી (Schezwan Frankie Recipe In Gujarati)

Brinda Padia
Brinda Padia @cook_24755663

#WCR
#CookpadGujrati
#CookpadIndia

#WCR
#CookpadGujrati
#CookpadIndia

વધુ વાંચો

સેઝવાન ફ્રેન્કી (Schezwan Frankie Recipe In Gujarati)

Brinda Padia
Brinda Padia @cook_24755663

#WCR
#CookpadGujrati
#CookpadIndia

#WCR
#CookpadGujrati
#CookpadIndia

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનીટ
૩ વ્યક્તિ માટે
  • ટીક્કી બનાવવા માટે,
  • ૨ ચમચીતેલ
  • ૪ નગમોટા બાફેલા બટાકા
  • ૧કટકો આદું સમારેલું
  • ૧ નગલસણ સમારેલું
  • ૧લીલું મરચું સમારેલું
  • ૨ ચમચીફ્રેન્કી મસાલો
  • ૧ ચમચીગ્રીન ચીલી સોસ
  • ૧ ચમચીસેઝવાન સોસ
  • ૧ ચમચીટોમેટો સોસ
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧/૨ ચમચીચીલી ફ્લેક્સ
  • ૧/૨ ચમચીઓરેગાનો
  • કોથમીર
  • સલાડ બનાવવા માટે
  • ૧/૨વાટકો સમારેલી કોબી
  • ૧/૨ વાટકીગાજર ખમડેલું
  • ૧/૨ વાટકીકેપ્સિકમ
  • ૧/૨ વાટકીડુંગળી
  • રોટલી ઉપર લાગવા માટે
  • લીલી ચટણી
  • સેકવા માટે બટર
  • ઉપર લાગવા માટે
  • ચીઝ
  • સર્વ કરવા માટે
  • ટોમેટો સોસ, લીલી ચટણી
  • સલાડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    એક કુકર માં બટેકા ને બાફી લો, પછી એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં આદું, મરચાં, લસણ, લીલાં મરચાં, ને નાખી ને તેને બરાબર સાંતળી લો પછી તેમાં બાફેલા બટાકા ને ઉમેરી ને પછી, તેમાં બધા મસાલા ઉમેરી ને, કોથમીર નાખી ને બરાબર મિક્ષ કરી લો,

    સેઝવાન ફ્રેન્કી (Schezwan Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સેઝવાન ફ્રેન્કી (Schezwan Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સેઝવાન ફ્રેન્કી (Schezwan Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેને ઠંડું પડે એટલે તેમાં થી ટીકી બનાવી લો, ને તેને તવી ઉપર સેકી લો, હવે એક કડાઈમાં સલાડ બનાવવા માટે કોબી, ગાજર, કેપ્સિકમ, ડુંગળી, ફ્રેન્કી મસાલો, મીઠું સ્વાદાનુસાર, ઉમેરી ને બરાબર મિક્ષ કરી લો.

    સેઝવાન ફ્રેન્કી (Schezwan Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સેઝવાન ફ્રેન્કી (Schezwan Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સેઝવાન ફ્રેન્કી (Schezwan Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે રોટલી ઉપર લીલી ચટણી લગાવી દો ને પછી તેમાં ફ્રેન્કી મસાલો નાખી ને ટીકી મૂકી ને ઉપર સલાડ મૂકી ને ચીઝ ખમણીને રોલ વાળી ને બટર થી તવી ઉપર સેકી લો.

    સેઝવાન ફ્રેન્કી (Schezwan Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સેઝવાન ફ્રેન્કી (Schezwan Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સેઝવાન ફ્રેન્કી (Schezwan Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સેકાઇ જાય એટલે તેને કટ કરી ને સર્વિંગ ડીશ માં મૂકી ને ઉપર થી ચીઝ થી ગાર્નિશ કરી, ટોમેટો સોસ, લીલી ચટણી, સલાડ સાથે સર્વ કરો. તો તૈયાર છે સેઝવાન ફ્રેન્કી.

    સેઝવાન ફ્રેન્કી (Schezwan Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સેઝવાન ફ્રેન્કી (Schezwan Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સેઝવાન ફ્રેન્કી (Schezwan Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Brinda Padia
Brinda Padia @cook_24755663
પર January 18, 2023 08:57

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
January 18, 2023 12:43
Yum
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેઝવાન ફ્રેન્કી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. શીંગ અને કાચા કેળાની ખીચડી (Shing Kacha Kela Khichdi Recipe In Gujarati)
  2. સેવ પૂરી (Sev Poori Recipe In Gujarati)
  3. ચાઇનીઝ પીઝા (Chinese Pizza Recipe In Gujarati)
  4. લીલી તુવેર નું શાક (Lili Tuver Shak Recipe In Gujarati)
  5. ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)
  1. મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)
  2. વેજ હકકા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
  3. મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
  4. ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16756825
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close