લીલી તુવેર નું શાક (Lili Tuver Shak Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

અ વિન્ટર સ્પેશ્યલ.
Cooksnap@Dipalshah

લીલી તુવેર નું શાક (Lili Tuver Shak Recipe In Gujarati)

અ વિન્ટર સ્પેશ્યલ.
Cooksnap@Dipalshah

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30  મીનીટ
3  સર્વ
  1. 250 ગ્રામતુવેર
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. ચપટીહળદર
  4. 1/2 ટી સ્પૂનસાકર
  5. ગ્રીન મસાલા માટે : 1/2 કપ કોથમીર
  6. 1/2 કપલીલું લસણ
  7. 1/4 કપસુકું કોપરું
  8. 1/4 કપકાચી શીંગ
  9. ચપટીહળદર
  10. 1 ટી સ્પૂનધાણા જીરું
  11. શાક બનાવવા માટે : 2 ટે સ્પૂન તેલ
  12. રોટલા સર્વ કરવા માટે
  13. અકંપનીમેન્ટ : 👇
  14. છાશ
  15. આંબા હળદર
  16. આથેલા મરચાં
  17. કેરટ પીકલ
  18. ઘી - ગોળ

રાંધવાની સૂચનાઓ

30  મીનીટ
  1. 1

    ગ્રીન મસાલો : ઘટક પ્રમાણે ગ્રીન મસાલો મીકસર માં સ્મૂથ પેસ્ટ બનાવી ને સાઈડ પર રાખવો.

  2. 2

    હવે એક પેન માં તેલ ગરમ કરી અંદર લીલા કાંદા સોતે કરવા. પછી ટામેટા નાંખી, સોતે કરી, ગ્રીન મસાલો સોતે કરવો.

  3. 3

    તુવેર માં મીઠું, હળદર અને સાકર નાંખી કુકર માં 2 સીટી લઈ બાફી લેવી.સાઈડ માં રાખવી. છેલ્લે શાક માં બાફેલી લીલી તુવેર એડ કરી મીક્સ કરવું. બાઉલ માં કાઢવું.

  4. 4

    દેશી પ્લેટર --- એક પ્લેટ માં 2 રોટલા, લીલી તુવેર નું શાક, છાશ, આંબા હળદર, આથેલા મરચાં, કેરટ પીકલ અને ઘી-ગોળ મુકીને દેશી પ્લેટર ની લિજજત માણવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes