પાલક વેજ મંચુરિયન (Palak Veg Manchurian Recipe In Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505
#WCR અત્યાર સુધી આપણે કોબીના મંચુરિયન ખાધા છે પણ આજે મેં પાલકની ભાજીના વેજ મન્ચુરીયન બનાવ્યા છે ખુબ જ સરસ બન્યા છે
પાલક વેજ મંચુરિયન (Palak Veg Manchurian Recipe In Gujarati)
#WCR અત્યાર સુધી આપણે કોબીના મંચુરિયન ખાધા છે પણ આજે મેં પાલકની ભાજીના વેજ મન્ચુરીયન બનાવ્યા છે ખુબ જ સરસ બન્યા છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકની ભાજી ને બે ત્રણ પાણીથી સ્વચ્છ ધોઇ સમારી લો. એક મોટા બાઉલમાં ભાજી તેમાં મીઠું લીલા મરચાની પેસ્ટ આદુ લસણ ચીલી ફ્લેક્સ ઓરેગાનો ચોખાનો લોટ લાલ કાશ્મીરી મરચું મેંદો કોર્ન ફ્લોર ચણાનો લોટ નાખી બધું મિક્સ કરો
- 2
મિશ્રણમાંથી નાના નાના ગોળા વાળી મીડીયમ ગેસ ઉપર ગરમ કરેલા તેલમાં ધીમા તાપે તળો જેથી અંદરથી તે કાચા રહી ન જાય તળાઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં મૂકી ગરમા ગરમ પીરશો ખૂબ જ ટેસ્ટી લાગે છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16762610

ટિપ્પણીઓ (3)