હોમમેડ ખારી શીંગ (Homemade Khari Shing Recipe In Gujarati)

બજાર જેવી જ કડક ખારીસીંગ બને છે..
ચોખ્ખી અને ખોરી નઈ એવી ઘરના ingridents થી
બનાવેલી આ ખારી શીંગ બહુ જ સરસ બને છે..
ટીવી જોતા જોતા munching કે બાળકો ને આપવા માં
પણ વાંધો ન આવે .
હોમમેડ ખારી શીંગ (Homemade Khari Shing Recipe In Gujarati)
બજાર જેવી જ કડક ખારીસીંગ બને છે..
ચોખ્ખી અને ખોરી નઈ એવી ઘરના ingridents થી
બનાવેલી આ ખારી શીંગ બહુ જ સરસ બને છે..
ટીવી જોતા જોતા munching કે બાળકો ને આપવા માં
પણ વાંધો ન આવે .
રાંધવાની સૂચનાઓ
- 1
શીંગદાણા ને સાફ કરી લેવા, ચીમળાઈ ગયેલા યુઝ ન કરવા.
પેણી માં પાણી ગરમ મૂકવું. ઉકળે એટલે શીંગદાણા પાણી માં નાખી ફક્ત પાંચ મિનીટ માટે બોયલ કરી ચારણી માં કાઢી લેવા અને મીઠા થી કોટ કરી લેવા.. - 2
- 3
હવે એ જ પેન માં મીઠું એડ કરવું,ગરમ થાય એટલે કોટ કરેલા શીંગદાણા એડ કરી પહેલા પાંચ મિનિટ high ફ્લેમ પર રોસ્ટ કરવા,ત્યારબાદ ફ્લેમ ધીમી કરી ફરીથી પાંચ સાત મિનિટ માટે રોસ્ટ કરી લેવા..
- 4
- 5
કડક અવાજ આવે અને ફોતરા નીકળતા હોય એવું લાગે એટલે મોટા કાણા ના ઝારા થી કાઢી લેવા..
નોંધ : ઠંડા થયા પછી પણ જો પોચા લાગે તો બીજી ૫-૬ મિનીટ ધીમી આંચ પર મીઠામાં શેકી શકાય..
તો,તૈયાર છે હોમ મેડ ખારીસીંગ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
ખારી શીંગ (Khari Shing Recipe In Gujarati)
#SF ખારી શીંગટીવી જોતા જોતા જો ખારી શિંગ અને સોડા પીવાની મજા આવે છે.તો આજે મેં ભરૂચ ની ખારી શીંગ બનાવી. Sonal Modha -
-
-
ખારી શીંગ (Khari Shing Recipe In Gujarati)
#WDCઆ રેસિપી હું મારા સાસુ પાસેથી શીખી છું બજારમાં મળતી ખારી શીંગ કરતા આ ખારી શીંગ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે શીંગ બનાવી ખૂબ જ સરળ છે ફટાફટ પાંચ જ મિનિટમાં રેડી થઈ જાય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો Davda Bhavana -
હોમમેડ ખારી શીંગ (Homemade Khari Shing Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
હોમમેડ ખારી શિંગ (Homemade Khari Sing Recipe in Gujarati)
આપણે ત્યાં શીંગ ચણા ખાવાનું અલગ જ ચલણ છે. શીંગ માં ઘણા પોષકતત્ત્વો રહેલાં હોય છે. શીંગ બજાર માંથી લેવી એના કરતાં ઘરે j બનાવીએ તો એકદમ ફ્રેશ શીંગ ખાવા મળે છે ખરું ને!! Disha Prashant Chavda -
-
ખારી સીંગ (Khari Shing Recipe In Gujarati)
#GA4#WEEK12#PEANUTSદરેક ને ભાવતો પ્રિય મુખવાસ એટલે ખારી શીંગ.આ શીંગ ઘરે સરળતાથી બનાવી શકાય છે.અમારે ઘરે નિયમિત બને છે. Ranjan Kacha -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં અમારા ઘરમાં બધાને મસાલા શીંગ અને મસાલા કાજુ તો જોઈએ જ. ટીવી જોતા જોતા પણ થોડું બાયટીંગ મળી જાય તો મજા પડી જાય. મસાલા શીંગ અને મસાલા કાજુ Sonal Modha -
-
ભરૂચ ની ખારી શીંગ (Bharuch Khari Shing Recipe In Gujarati)
#CT#મારું ભરૂચનર્મદા કાંઠે ભૃગુ ઋષિ એ વસાવેલું ઐતિહાસિક સીટી ભરૂચ 5000 વર્ષ જૂનું છે. મારું સીટી ભરૂચ એટલે મને ગમે છે કારણ કે ભરૂચએ મને ઘર પરિવાર તો આપ્યો છે સાથે સાથે "#MrsBharuch 2010" નું સન્માન પણ આપ્યું છે. ભરૂચ માં કંકર એટલા શઁકર એટલે ઘણા દેવ સ્થાનો આવેલા છે. ભરૂચે દેશ ને કનૈયા લાલ મુન્શી પંડિત ઓમકાર, મુનાફ પટેલ જેવા મહાપુરુષો પણ આપ્યા છે..ભરૂચ ની ફેમસ વસ્તુ ની વાત કરીયે તો ખારી શીંગ ખુબ ફેમસ છે.... આજે ખારી શીંગ ની હાઇજીનિક રેસિપી મૂકી છે... Daxita Shah -
ઇન્સ્ટંટ ખારી શીંગ (Instant Khari Sing recipe In Gujarati)
#સાઈડઘણા ને જમવામાં કાંઇક કરકરુ જોઈ એ છે... મારા ઘરે જ્યારે પણ ફરાળ બને છે ત્યારે ફરાળ ની સાથે ખારી શીંગ જરૂર થી હોય છે તો સાઈડ ડીશ તરીકે મે આ શીંગ બનાવી છે....પરફેક્ટ બની છે ઝડપથી બની જાય છે ... ચા સાથે પણ ખાવાની ખુબ મજા આવે છે બહુ જ ઓછી સામગ્રી માં બનાવી શકાય છે.... Hiral Pandya Shukla -
ખારી શીંગ (Khari Shing Recipe In Gujarati)
કઈક તો biting જોઈએ ને?અને ઘરે બનાવેલું હોય એટલે ચોખ્ખું પણ હોય .આજે સમય મળતાં ખારીસીંગ બનાવવાનો વિચાર આવ્યો, ઘર માં શીંગ તો હોય જ એટલે ફટાફટ બનાવી દીધી.. Sangita Vyas -
-
ખારી શીંગ માઇક્રોવેવ માં
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #ખારીશીંગ #જુલાઈ #સુપરશેફ3માઇક્રો વેવ માં ખારી શીંગ Shilpa's kitchen Recipes -
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
કચ્છી ખારી ભાત બનાવવાની સામગ્રી બધી જ ઘરમાં થી મળી રહે છે અને ખૂબ જ ટેસ્ટ ખૂબ જ સુંદર લાગે છે. Falu Gusani -
-
-
ખારી શિંગ(Khari Sing Recipe In Gujarati)
ખારી શિંગ ને મગફળી થી પણ ઓળખવા માં આવે છે.તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. ખારી શીંગ ફટાફટ બની જતી રેસિપી છે. ટાઇમપાસ માટે તો ખાસ ખારી શિંગ નો ઉપયોગ કરવામાં આવે છે Nidhi Sanghvi -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati) Bharati Lakhataria
કચ્છી દાબેલીમાં મસાલા શીંગ યુઝ કરવામાં આવે છે અને કોઈપણ ચાટ ડીશ હોય તેમાં ઉપર થોડી મસાલા શીંગ ભભરાવીએ એટલે એ ડિશ નો સ્વાદ ડબલ થઈ જાય. આ મસાલા શીંગ એકદમ ચટપટી અને ટેસ્ટી હોય છે. જે નાના મોટા બધા ને ભાવતી હોય છે. બજાર માથી બાલાજી અને હલ્દીરામ ની શીંગ લઈએ છીએ ટેસ્ટ મા સેમ એવી જ લાગે છે . Sonal Modha -
-
શીંગ કાજુ મસાલા (Shing Kaju Masala Recipe In Gujarati)
એકાદશી સ્પેશિયલ કોઈપણઉપવાસ હોય ત્યારે અમારા ઘરમાં મસાલા શીંગ અને મસાલા કાજુ બને જ કેમ કે ઘરના ને બધાને બહુ ભાવે ફરાળી શાક સાથે ખાવાની મજા આવે તો આજે મેં મસાલા શીંગ કાજુ બનાવ્યા. Sonal Modha -
ઘઉં ની જીરા ખારી
#સુપરશેફ2#માયઇબુક#પોસ્ટ_૭ઘઉંની જીરા ખારી તમે ચા સાથે માણી શકો. ઘરની બનાવેલી છે અને ઘઉં ની છે એટલે બાળકોને પણ આપતાં વાંધો ન આવે. Khyati's Kitchen -
ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
મસાલા ભાત કે ખારીભાત એ કચ્છની પ્રખ્યાત વાનગી છે. તે ખૂબ ઝડપથી અને સરળતા થી બની જાય એવી સ્વાદિષ્ટ વાનગી છે. ખારી ભાતમાં આપણે મનગમતા વેજીટેબલ્સ નો ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ જો ઘરમાં કોઈ વેજીટેબલ્સ ના હોય અને માત્ર ડુંગળી બટેકુ હોય તો પણ આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ સ્વાદિષ્ટ વાનગી નું રાજ છે તેમાં રહેલા ખડા મસાલા. ખારી ભાત દહીં, પાપડ કે પાપડી ગાંઠિયા તથા અથાણા સાથે સરસ લાગે છે. આ રેસિપી પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરવી.#CWM2#Hathimasala#WLD#MBR7#cookpadgujarati Ankita Tank Parmar -
ખારી શીંગ(Salted peanuts recipe in Gujarati)
#GA4#Week12#PEANUTખારી સીંગ કોને ના ભાવે પ્રોટીનથી ભરપૂર શીંગ દાઢે લાગે એ એવી વસ્તુ છે બધાનું મન ભાવતું કટક બટક Preity Dodia -
ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
#KRC#Cookpadgujaratiકચ્છની ફેમસ વાનગીઓમાંનું એક ખારી ભાત છે. જે લગભગ દરેક ઘરોમાં અઠવાડિયામાં એક વાર તો બનતી જ હશે. તેલમાં સૂકા ખડા મસાલા નો વઘાર કરી ડુંગળી અને બટેકાના ઉપયોગથી ખૂબજ ઓછા સમયમાં ખારી ભાત બનાવવામાં આવે છે.તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ખારી ભાત સાથે પાપડી ગાંઠિયા અને દહીં સરસ લાગે છે. Ankita Tank Parmar -
મેથી ખારી(Methi khari recipe in Gujarati)
નાસ્તા માં ચા સાથે બધા ને ખારી તો હોઈ જ તો આજ મેં મેથી ખારી બનાવી છે જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે#GA4#Week2parulpopat
-
ખારી શીંગ (Salted Shing Recipe In Gujarati)
શીંગ (ખારા બી)આ રેસીપી મે મારા family માટે બનાવી છેઆ રેસીપી મારા mummy પાસેથી શીખી છેઆની પ્રેરણા mummy પાસેથી મળેલી છે Smit Komal Shah -
ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
#LB#cookpadgujarati આજ મેં ખારી ભાત બનાવ્યો છે તે લંચ, ડિનર તેમજ લંચબોક્સમાં પણ આપી શકાય છે Ankita Tank Parmar -
More Recipes
ટિપ્પણીઓ (9)