કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલા ચણા ના ગોટા (Green Chana Gota Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલા ચણા ના ગોટા (Green Chana Gota Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલા ચણા ના ગોટા (Green Chana Gota Recipe In Gujarati)

Ila Naik
Ila Naik @cook_20451370

#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#week1

#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#week1

વધુ વાંચો

લીલા ચણા ના ગોટા (Green Chana Gota Recipe In Gujarati)

Ila Naik
Ila Naik @cook_20451370

#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#week1

#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#week1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1બાઉલ લીલા ચણા
  • 2 નંગલીલા મરચાં
  • 1 ટુકડોઆદુ
  • 1 વાડકીલીલું લસણ
  • 2 ચમચીકોથમીર
  • 2 ચમચીઝીણી સમારેલી ડુંગળી
  • 2 ચમચીદહીં
  • 1/4 ચમચીહળદર
  • 1/2 ચમચીધાણા જીરું પાઉડર
  • 1/4 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીખાંડ
  • 1/2 વાડકીચણા નો લોટ
  • 1 ચમચીપૌંઆ નો પાઉડર
  • 1 ચમચીરવો
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચીપાણી
  • 1/4 ચમચીખાવા નો સોડા
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણા ને છોલી લેવું. હવે મિકસર જારમા ચણા ને પીસી લેવું. હવે તેમાં પીસેલા ચણા સાથે મરચાં, આદુ,કોથમીર અને લીલું લસણ,હળદર,ગરમ મસાલો દહીં,ધાણા જીરું પાઉડર અને ખાંડ ઉમેરી ફરી પીસી લેવું.

    લીલા ચણા ના ગોટા (Green Chana Gota Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલા ચણા ના ગોટા (Green Chana Gota Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલા ચણા ના ગોટા (Green Chana Gota Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ પીસાય જાય એટલે તેને બાઉલમાં કાઢી લેવું. હવે પૌંઆ ને પણ મિકસર જારમા પીસી પાઉડર કરવું. હવે તૈયાર કરેલા ચણા ના મિશ્રણ મા પૌંઆ નો પાઉડર, રવો,ચણા નો લોટ અને ડુંગળી ઉમેરી મિક્સ કરવું.

    લીલા ચણા ના ગોટા (Green Chana Gota Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલા ચણા ના ગોટા (Green Chana Gota Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલા ચણા ના ગોટા (Green Chana Gota Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ ખીરા ને દસ મિનિટ રેસ્ટ આપવું. હવે તેમાં ખાવા નો સોડા અને પાણી ઉમેરી હલાવી થોડું ઠીક ખીરું તૈયાર કરવું. હવે ગરમ તેલ માં નાના નાના ગોટા મુકી ગોટા ગુલાબી અને કિસ્પી થાય ત્યા સુધી તળી લેવું.

    લીલા ચણા ના ગોટા (Green Chana Gota Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલા ચણા ના ગોટા (Green Chana Gota Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલા ચણા ના ગોટા (Green Chana Gota Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તળી ને તૈયાર કરેલા ગોટા ને ગરમાગરમ સર્વ કરવું.

    લીલા ચણા ના ગોટા (Green Chana Gota Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલા ચણા ના ગોટા (Green Chana Gota Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ila Naik
Ila Naik @cook_20451370
પર February 09, 2023 13:28

ટિપ્પણીઓ (4)

Manisha Desai
Manisha Desai @manisha12
February 09, 2023 15:00
very nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચણા ગોટા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લીલા લસણ ફૂદીના ચટણી (Lila Lasan Pudina Chutney Recipe In Gujarati)
  2. હરિયાળી નાન (Hariyali Naan Recipe In Gujarati)
  3. હરિયાળી ગ્રીન ગાર્લિક ચટણી નાન (Hariyali Green Garlic Chutney Naan Recipe In Gujarati)
  4. આલુ ચીઝ બોલ્સ (Aloo Cheese Balls Recipe In Gujarati)
  5. મસાલા ધૂધરા (Masala Ghughra Recipe In Gujarati)
  1. બીટ પુલાવ (Beetroot Pulao Recipe In Gujarati)
  2. મસાલા સ્વીટ કોર્ન (Masala Sweet Corn Recipe In Gujarati)
  3. બેબી કોર્ન પકોડા (Baby Corn Pakoda Recipe In Gujarati)
  4. પુરણપોળી નુ પુરણ (Puranpoli Puran Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16766774
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close